અમદાવાદ, 13 ઑક્ટોબર: કેડીલા ફાર્મા જૂથ દ્વારા પ્રમોટ કરાયેલી IRM એનર્જી લિમિટેડના IPO માટે પ્રાઇસબેન્ડ શેરદીઠ રૂ.480-505 નક્કી કરાઇ છે. સબસ્ક્રીપ્શન માટે IPO તા.18 ઓક્ટોબરે ખૂલશે અને તા.20 ઓક્ટોબરે બંધ થશે. IPOની એન્કર ઓફર તા. 17 ઓક્ટોબરે યોજાશે. રોકાણકારો લઘુત્તમ 29 ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 29Continue Reading