IRM એનર્જીએ GSPC સાથે 5-વર્ષનો RLNG સપ્લાય કરાર કર્યો

અમદાવાદ, 2 એપ્રિલ: IRM એનર્જી લિમિટેડ (“IRMEL” અથવા “IRM એનર્જી”) ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (“GSPCL”) સાથે બીજા લાંબા ગાળાના (5-વર્ષના) રિગેસિફાઇડ લિક્વિફાઇડ નેચરલ ગેસ (RLNG) સપ્લાય કરારના અમલીકરણની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ, IRM એનર્જી 9500 kCal ગ્રોસ કેલરીફિક વેલ્યુ (GCV) પર 65,76,000 MMBtu ખરીદશે, જે આશરે 174.44 MMSCM ની સમકક્ષ છે, જે…

Read More

IRM Energyના IPOનો બુધવારે પ્રારંભ, બ્રોકર્સની એપ્લાય માટે સલાહ, ગ્રે પ્રિમિયમ રૂ. 80 આસપાસ

480-505ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 545.40 કરોડ એકત્ર કરશે ઈશ્યૂ 18-20 ઓક્ટોબર સુધી ખૂલ્લો રહેશે, લિસ્ટિંગ 31 ઓક્ટોબરે શક્યતા અમદાવાદ, 17 ઓક્ટોબરઃ અમદાવાદ સ્થિત અને ફાર્માસ્યુટીકલ સેક્ટરની ટોચની કંપનીઓ પૈકી એક કેડિલા હેલ્થકેર સમર્થિત આઈઆરએમ એનર્જી (IRM Energy IPO)નો આઈપીઓ આવતીકાલે ખૂલવા જઈ રહ્યો છે. કંપનીએ રૂ. 480-505ની પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કરી છે. રોકાણકારે માર્કેટ…

Read More

કેડિલા સમર્થિત IRM એનર્જીએ દીવમાં PNG વિતરણ શરૂ કર્યું

દીવ, 6 ઑક્ટોબર: IRM એનર્જી લિમિટેડ (“IRMEL”), એક શહેર ગેસ વિતરણ (“CGD”) કંપનીએ દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પાઇપ્ડ નેચરલ ગેસ (“PNG”) પુરવઠો શરૂ કર્યો છે. IRMEL એ ઘરો અને વ્યાપારી સંસ્થાઓને PNG સપ્લાય કરવાનું શરૂ કર્યું છે. ઇંધણ PNGનો પુરવઠો IRMELની જાહેર સેવા અને કુદરતી ગેસ પાઇપલાઇન સેવાઓ દ્વારા અંતિમ ગ્રાહકોને જોડવામાં એક…

Read More

કેડિલા ફાર્મા-સમર્થિત IRM એનર્જીએ IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ : શહેરી અને સ્થાનિક પ્રાકૃતિક ગેસ વિસ્તરણ નેટવર્ક પાથરવા, નિર્માણ, કામગીરી અને વિસ્તરણના વ્યવસાય સાથે સંકળાયેલી શહેરી ગેસ વિસ્તરણ (“CGD”) કંપની કેડિલા ફાર્મા-સમર્થિત IRM એનર્જી લિમિટેડે ઇનિશિઅલ પબ્લિક ઑફર (IPO) મારફતે ભંડોળ ઊભું કરવા માટે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે….

Read More