Reliance Demerger: JIO FINANCIAL SERVICESના સ્ટોક માર્કેટમાં આવ્યા
મુંબઇ, 20 જુલાઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ લિ. (જેએફએસએલ)ને ડિમર્જ કરવા સાથે શેરબજારો ખાતે અલગ એન્ટિટિ તરીકે લિસ્ટેડ કરાવી છે. આજે સ્ટોક એક્સચેન્જમાં સ્પેશિયલ પ્રી-ઓપન કોલ ઓક્શન સેશનના અંત બાદ, Jio ફાયનાન્સિયલ શેરની બજાર કિંમતનું મૂલ્યાંકન પ્રતિ શેર રૂ. 261.85 નિર્ધારિત કરવામાં આવ્યું છે. RILએ જાહેરાત કરી છે કે રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની…
