અમદાવાદ, 4 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ મંગળવારના રોજ સોમવારના બંધની કેન્ડલની ઇન્સાઇડ રેન્જમાં બંધ આપ્યું હતું. જેમાં 25300નું રેઝિસ્ટન્સ આવતાં જ પ્રોફીટ બુકિંગ શરૂ થયું હતું. જેમાં નિફ્ટીએ નીચામાં 24950- 25000 પોઇન્ટની રેન્જમાં રમવાનું પસંદ કર્યું હતું. નીચામાં હવે નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 24600 પોઇન્ટ રહેશે જો તે નીચામાં 25000ની સાયકોલોજિકલ સપાટીContinue Reading