જેકે લક્ષ્મી સિમેન્ટ: નફો 28% વધી રૂ.424.32 કરોડ
નવી દિલ્હી, 24 મે: જેકે લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ (જેકેએલસી)એ સંપૂર્ણ નાણાંકીય વર્ષ 2023-24 સાથે નાણાંકીય વર્ષ 2023-24ના ચતુર્થ ક્વાર્ટર (ત્રિમાસિક) (જાન્યુઆરી-માર્ચ) માટેના નાણાંકીય પરિણામોની પણ ઘોષણા કરી હતી. જેમાં અલાયદુ ચોખ્ખુ વેચાણ FY 24માં 4% વધ્યુ. અલાયદુ વેચાણ વોલ્યુમ FY 24માં 1% વધ્યુ. કંપનીએ Q3FY24ના 79% વિરુદ્ધ Q4FY24માં 89% ક્ષમતા ઉપયોગિતા હાંસલ કરી છે. કંપનીના…
