MARKET MORNING: INTRADAY WATCH: BBTC, 360 ONE, JK LAXMI, NUVOCO, BPCL
2023-09-05
Ahmedabad, 5 September અમદાવાદ, 5 સપ્ટેમ્બરઃ સોમવારે સેન્સેક્સે 240 પોઇન્ટના સુધારા સાથે 65628 પોઇન્ટ અને નિફ્ટીએ 93 પોઇન્ટના સુધારા સાથે 19500નું પહેલું રેઝિસ્ટન્સ વટાવવા સાતે 19528 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર હેંગિંગ મેન ટાઇપ કેન્ડલ દર્શાવી છે. જ્યાં સુધી માર્કેટમાં નિફ્ટી 19600 પોઇન્ટની અતિ મહત્વની રેઝિસ્ટન્સContinue Reading

