MARKET MORNING: INTRADAY WATCH: BBTC, 360 ONE, JK LAXMI, NUVOCO, BPCL

Ahmedabad, 5 September

અમદાવાદ, 5 સપ્ટેમ્બરઃ સોમવારે સેન્સેક્સે 240 પોઇન્ટના સુધારા સાથે 65628 પોઇન્ટ અને નિફ્ટીએ 93 પોઇન્ટના સુધારા સાથે 19500નું પહેલું રેઝિસ્ટન્સ વટાવવા સાતે 19528 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર હેંગિંગ મેન ટાઇપ કેન્ડલ દર્શાવી છે. જ્યાં સુધી માર્કેટમાં નિફ્ટી 19600 પોઇન્ટની અતિ મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરે નહિં, ત્યાં સુધી માર્કેટમાં મોટી તેજીની ચાલની શક્યતા ઓછી હોવાનું સ્ટોક્સબોક્સ જણાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)