માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ લેવલ 23500 તૂટે તો 23000ની દહેશત, જુઓ માર્કેટ ટ્રેન્ડ શું કહે છે….
2026-03-13
તાજેતરની વાત કરીએ તો નિફ્ટીમાં લોઅર હાઇ- લોઅર લો પેટર્ન જારી રહેવા સાથે VIX 21 થી ઉપર રહેવા સાથે, મંદીનો વેગ ઇન્ડાઇસીમાં વધુ નબળાઈનો સંકેત આપે છે. નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે બેન્ચમાર્ક NIFTY આગામી સત્રોમાં 23,500 સપોર્ટને તોડીને 23,000 તરફ સરકી શકે છે. Stocks to Watch: AjantaPharma, HFCL, Timken,Continue Reading

