ગ્લોબલ લક્ઝરી હોસ્પિટાલિટી કંપની જુમેરાહ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ’નો રોડ-શો યોજાયો
અમદાવાદ, 21 ઓક્ટોબરઃ વૈશ્વિક લક્ઝરી હોસ્પિટાલિટી કંપની જુમેરાહ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, ભારતમાં મજબૂત કસ્ટમર બેઝ બનાવવાનું ચાલુ રાખે છે, 2022ના સમાન સમયગાળાની સરખામણીમાં 2023 YTD માં બુક કરાયેલ રૂમ નાઈટ્સમાં 24% વધારો થયો છે. UAE માટે મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર ભારત એ જુમેરાહ હોટેલ્સ અને રિસોર્ટ્સ માટેનું ટોચનું સોર્સ માર્કેટ છે, ખાસ કરીને દુબઈ, લંડન અને…
