PRIMARY MARKET REVIEW: આ સપ્તાહે રૂ. 15,800 કરોડના 12 IPOની એન્ટ્રી; લિસ્ટિંગ માટે 8 IPO સજ્જ

HDFC બેંકનો HDB ફાઇનાન્શિયલ સર્વિસીસનો IPO રૂ. 12,500 કરોડના કદ સાથે ચાલુ વર્ષનો સૌથી મોટો જાહેર ઇશ્યૂ 25 જૂને સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 27 જૂને […]