MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 24687- 24604, રેઝિસ્ટન્સ 24821- 24871

અમદાવાદ, 22 ઓગસ્ટઃ નિફ્ટીએ બુધવારે હાયર એન્ડ ઓફ રેન્જ નજીક બંધ આપ્યું છે. તે જોતાં 24550 પોઇન્ટની સપાટી ટેસ્ટ સપાટી બની રહે તેવી શક્યતા છે. ઉપરમાં 25000 ક્રોસ થાય તો તેજીની આગેકૂચ સમજી શકાય. માર્કેટમાં સેકન્ડ હાફમાં વોલેટિલિટી વધે તેવી પણ સંભાવના છે. આરએસઆઇ ઓવરબોટ કન્ડિશન અવરલી ચાર્ટ ઉપર દર્શાવે છે. તે જોતાં માર્કેટમાં નાનકડું…

Read More

કલ્યાણ જ્વેલર્સનો FY24માં નફો 38 ટકા વધ્યો

થ્રીસુર, 13 મે: કલ્યાણ જ્વેલર્સ ઈન્ડિયા લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 18548 કરોડની રેકોર્ડ કોન્સોલિડેટેડ આવક નોંધાવી છે. જે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 14071 કરોડ સામે 32 ટકા વધી છે. FY24માં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 38 ટકા વધી રૂ. 596 કરોડ નોંધાયો છે. સ્ટેન્ડઅલોન આવક FY24માં રૂ. 15783 કરોડ થઈ છે. જે FY23માં રૂ. 11584 કરોડની…

Read More

બ્રોકર્સ ચોઇસ : એશિયન પેઇન્ટ્સ, કલ્યાણ જ્વેલર્સ, સિલેક્ટેડ બેન્ક્સ અને NBFC સ્ટોક્સ ખરીદો

અમદાવાદ, 17 નવેમ્બરઃ નિફ્ટી તેની 19800 પોઇન્ટની સાયકોલોજિકલ કમ રેઝિસ્ટન્સ સપાટીની ઉપર આવી રહ્યો છે. તે સંજોગોમાં માર્કેટ ઓવરબોટ કન્ડિશનમાં પણ છે. તેથી સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અને સ્ટોપલોસ સાથે નવા ઓળૈયા માટે માર્કેટ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. સ્ટોક સ્પેસિફક સમાચારો અને ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ એશિયન પેઇન્ટ્સ, કલ્યાણ જ્વેલર્સ…

Read More

બ્રોકર્સ ચોઇસઃ Nykaa, કલ્યાણ જ્વેલર્સ, TCS, ડાબર, ટાઇટન

અમદાવાદ, 9 ઓક્ટોબર બેંક બરોડા /MS: બેંક પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 235 (પોઝિટિવ) ડાબર /MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 600. (પોઝિટિવ) Nykaa / MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 173. (પોઝિટિવ) Citi/ Nykaa: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 170….

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ NCC, કલ્યાણ જ્વેલર્સ, PCBL, આસ્ટ્રાલ, સીપલા

અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ મંગળવારે ફ્લેટ માર્કેટમાં સેન્સેક્સ 78 પોઇન્ટ ઘટી 65945 પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી 9 પોઇન્ટ ઘટી 19664 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બન્ને ઇન્ડાઇસિસ તેમના સપોર્ટ લેવલથી નીચે ઉતરી ચૂક્યા છે. નિફ્ટી માટે હવે મેજર સપોર્ટ લેવલ 19600 છે. તે તૂટે તો 19450- 19300 પોઇન્ટની શક્યતા સ્ટોક્સબોક્સ તરફથી વ્યક્ત કરાઇ રહી છે. સામે…

Read More

કલ્યાણ જ્વેલર્સે ગુજરાતમાં બ્રાન્ડનું સાતમું આઉટલેટ આણંદ ખાતે શરૂ કર્યું

આણંદ, 7 ઓગસ્ટ: કલ્યાણ જ્વેલર્સે વિદ્યાનગર ખાતે તેના નવા શોરૂમના લોંચ સાથે આણંદમાં તેના પ્રવેશની જાહેરાત કરી છે. આ લોંચ સાથે કલ્યાણ જ્વેલર્સે ગુજરાતમાં કંપનીનો સાતમો શોરૂમ કર્યો છે. હાલમાં જ્વેલરી બ્રાન્ડ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર જેવાં મુખ્ય બજારોમાં તેની ઉપસ્થિતિ ધરાવે છે. નવા શોરૂમ વિશે પ્રતિક્રિયા આપતાં કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રમેશ કલ્યાણરમને…

Read More