KOTAKની નવી ઓફર કોટક ગોલ્ડ સિલ્વર પેસિવ FoF સાથે ડ્યુઅલ મેટલ પોટેન્શિયલ અનલોક કરો
2025-10-10
અમદાવાદ, 10 ઓક્ટોબર: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (KMAMC) કોટક ગોલ્ડ ETF અને કોટક સિલ્વર ETF ના યુનિટ્સમાં રોકાણ કરતી ફંડ સ્કીમનો ઓપન-એન્ડેડ ફંડ કોટક ગોલ્ડ સિલ્વર પેસિવ FoF લોન્ચ કરવાની જાહેરાત કરીને ખુશ છે. આ નવીન ફંડનો ઉદ્દેશ કોટક ગોલ્ડ ETF અને કોટક સિલ્વર ETF ના યુનિટ્સમાં રોકાણContinue Reading

