ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીઝનો IPO 14 માર્ચે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ.680-715
ઇશ્યૂ ખુલશે 14 માર્ચ ઇશ્યૂ બંધ થશે 18 માર્ચ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.680-715 એન્કર ઓફર તા.13 માર્ચ બીડ લોટ 20 શેર્સ અને ગુણાંકમાં ફ્લોર પ્રાઇઝ ફેસ વેલ્યુના 68 ગણી કેપ પ્રાઇઝ ફેસ વેલ્યુની 71.50 ગણી BUSINESSGUJARAT.INRATINGS 7/10 અમદાવાદ, 12 માર્ચઃ ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીઝ લિમિટેડ ગુરુવાર, 14 માર્ચ, 2024ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે…
