81% ભારતીયો તેમની લાઇફ કવરની જરૂરિયાતોને ઓછી આંકે છે

પૂણે, 28 માર્ચ: લાઇફ ઇન્શ્યોરન્સના ટ્રેન્ડ્સમાં મહત્વનો ફેરફાર આવ્યો છે જેમાં પહેલી વખત ખરીદી કરનારા લોકોની સરેરાશ ઉંમર 33થી ઘટીને 28 થઈ છે. પરિવારની જવાબદારીઓ, આવકના સ્તરો અને આરોગ્યની ચિંતાઓ ઇન્શ્યોરન્સ ખરીદવા પાછળના મહત્વના ચાલક બળો બન્યા છે. નોંધનીય છે કે પ્રતિભાવ આપનારાઓ પૈકી 81 ટકા લોકો માને છે કે તેમની વાર્ષિક આવકના 10 ગણા…

Read More