એમ. કે. સન્સ ફાઇન જ્વેલ્સે DRHP ફાઇલ કર્યું
2026-05-14
મુંબઇ, 14 મેઃ ફાઇન જ્વેલરીની ડિઝાઇન, ઉત્પાદન અને રિટેઇલ બિઝનેસમાં કાર્યરત એમ. કે. સન્સ ફાઇન જ્વેલ્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મૂડી બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. વર્ષ 2012માં સ્થાપિત કંપની રિટેઇલ-કેન્દ્રિત જ્વેલરી કંપની છે, જે તેના પોતાનાContinue Reading

