મહાનદી કોલફિલ્ડ્સનો IPO તા. 19 નવેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 129-136
IPO ખૂલશે 19 નવેમ્બર IPO બંધ થશે 23 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 129-136 લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ લોટ સાઇઝ 110 શેર્સ અને ગુણાંકમાં ગ્રે માર્કેટ પ્રિમિયમ આશરે 3 ટકા એફપીઓ સાઇઝ ₹8,981.12 કરોડ એફપીઓ સાઇઝ 66,18,36,300 શેર્સ અમદાવાદ, 17 નવેમ્બર, 2026: મહાનદી કોલફિલ્ડ્સ (“કંપની”) એ તેના પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 2ની મૂળ કિંમત…
