what are you doing? Savings, Investment, Trading or Speculation: તમે શું કરો છો? સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ કે સ્પેક્યુલેશન

કમાણીમાંથી સૌથી પહેલાં બચત કર્યા પછી જ જરૂરિયાત- ખર્ચ માટે જોગવાઇ કરો 100માંથી 99 ટકા રોકાણકારો નોકરી, ધંધો, વ્યવસાય કે કોઇપણ ઉદ્યમ કરીને કમાયેલા નાણામાંથી ભવિષ્ય માટે થોડી ઘણી પણ રકમ બચાવવા પ્રયાસ કરતાં હોય છે. પરંતુ 100માંથી 95 ટકા રોકાણકારો એ નથી જાણતાં હોતાં કે તેમણે કમાણીમાંથી કરેલી બચતનું રોકાણ કેવી રીતે કરવું. સામાન્ય…

Read More