Avalon Technologies IPO પ્રથમ દિવસે 0.03 ગણો ભરાયો

નવી દિલ્હી, 3 એપ્રિલઃ Avalon Technologiesનો IPO સોમવારે પ્રથમ દિવસના અંતે કુલ 0.03 ગણો ભરાયો હતો. જેમાં ક્યૂઆઇબી પોર્શન 0.00 ગણો, એનઆઇઆઇ 0.01 ગણો, રિટેલ 0.16 ગણો અને કુલ 0.03 ગણો ભરાયો હતો. જે દર્શાવે છે કે, ઇશ્યૂમાં પહેલાં દિવસે સૂસ્ત સબસ્ક્રીપ્શન જોવા મળ્યું છે. કંપની રૂ. 412થી 436ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 865 કરોડ…

Read More

એવલોન ટેકનોલોજીસનો મેઇનબોર્ડ IPO તા. 3 એપ્રિલે મૂડીબજારમાં

SME પ્લેટફોર્મ ઉપર 6 IPOનું આક્રમણ, 3 NCD અને 2 રાઇટ્સ ઇશ્યૂ પણ નોંધાવશે હાજરી અમદાવાદ, 2 એપ્રિલઃ પ્રાઇમરી માર્કેટ માટે વિતેલું નાણાકીય વર્ષ મિક્સ રહ્યું હતું. નવા વર્ષના પહેલાં સપ્તાહમાં એવલોન ટેકનોલોજીસ મેઇનબોર્ડમાં પ્રવેશવા સાથે IPO માર્કેટની શરૂઆત થઇ રહી છે. જ્યારે SME પ્લેટફોર્મ ઉપર પાંચ ખુલેલા અને એક નવા ખુલી રહેલા IPO સાથે…

Read More

FY 2022-23: લિસ્ટેડ 40 પૈકી 26 IPOમાં પોઝિટિવ સામે 14 IPOમાં નેગેટિવ રિટર્ન

ગાજ્યા મેહ વરસ્યા નહિઃ એલઆઇસી, હર્ષા એન્જિ., ઇનોક્સ ગ્રીન એનર્જી, દેલ્હીવેરી, કેફીનટેક, કીસ્ટોન રિયાલ્ટર્સ, તામિલનાડ મર્કન્ટાઇલ બેન્કના IPOએ રોકાણકારોને રડાવ્યા અજાણ્યામાં અઢળક કમાણીઃ હરીઓમ પાઇપ (210 ટકા), Kaynes Techno. (64 %), Archean Chem. (59 %) રિટર્ન આપનારા IPO અમદાવાદ, 2 એપ્રિલઃ ફાઇનાન્સિયલ યરના છેલ્લા દિવસે સેકન્ડરી માર્કેટમાં સેન્સેક્સે 1000+ પોઇન્ટની રિકવરી સાથે પોઝિટિવ બંધ આપ્યું….

Read More

રૂ. 76189 કરોડના 54 આઇપીઓ સેબીની મંજૂરીની રાહમાં

અમદાવાદ, 30 માર્ચઃ આઇપીઓ યોજવા માટે 54 કંપનીઓએ રૂ. 76189 કરોડના ઓફર ડોક્યુમેન્ટ્સ સેબી સમક્ષ ફાઇલ કર્યા છે અને આઇપીઓ પાઇપલાઇનમાં છે. Pranav Haldea, Managing Director, PRIME Database Groupના જણાવ્યા અનુસાર સેકન્ડરી માર્કેટમાં વીકનેસ ચાલી રહી હોવાના કારણે આઇપીઓ એક્ટિવિટી આગામી થોડા મહિનાઓ માટે શૂષ્ક રહે તેવી સંભાવના છે. જેમાં નાની સાઇઝના આઇપીઓ જોવા મળી…

Read More

2022-23માં IPOનું એવરેજ લિસ્ટિંગ રિટર્ન 32.59%થી ઘટી 9.74% થયું

અમદાવાદ, 30 માર્ચઃ લિસ્ટિંગ ડેના દિવસે બંધ ભાવની સ્થિતિ અનુસાર એવરેજ લિસ્ટિંગ રિટર્ન પણ ગત વર્ષના 32.59% સામે સાવ ઘટી 9.74% થઇ ગયું હતું. જે 2020-21માં પણ 35.68% જેટલું ઊંચુ રહ્યું હતું. લિસ્ટેડ 36માંથી 16 IPOમાં 10%થી વધુ રિટર્ન રહ્યું હતું. જેમાં સૌથી વધુ રિટર્ન ડીસીએક્સ સિસ્ટમ્સમાં 49% રહ્યું હતું. લિસ્ટિંગના દિવસે રિટર્ન આપનારા ટોપ-3…

Read More

Mamaearthએ IPO પાછો ખેંચવાની વાતને અફવા ગણાવી

નવી દિલ્હી,  ઈન્ડિયન સ્કિન કેર સ્ટાર્ટઅપ મામાઅર્થે માર્કેટના નબળા સેન્ટિમેન્ટને ધ્યાનમાં રાખીને IPO લાવવાની યોજના અભેરાઇએ ચડાવી હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે. પરંતુ કંપની તરફથી એવી સ્પષ્ટતા કરાઇ છે કે, અમે અમારી આઇપીઓ યોજના એજ રીતે આગળ ધપાવી રહ્યા છીએ. આ અગાઉ અન્ય બે કંપનીઓએ પણ IPO પડતાં મૂક્યા હતા. કંપનીએ વર્તમાન માહોલને પગલે આઈપીઓ…

Read More

મેઇન બોર્ડમાં અને SME પ્લેટફોર્મ ઉપર 4 IPOનું આગમન

અમદાવાદ, 27 માર્ચઃ સેકન્ડરી માર્કેટમાં સુસ્તીના પગલે પ્રાઇમરી માર્કેટમાં IPO પ્રવાહ ધીરે ધીરે ઘટી રહ્યો છે. આગામી તા. 3 એપ્રિલના રોજ મેઇનબોર્ડ ખાતે એક IPO એવલોન ટેકનોલોજીસ આવી રહ્યો છે. મેઇન લાઇન IPO એટ એ ગ્લાન્સ Company Open Close Issue Price (Rs) Issue Size (Rs Cr) Avalon Technologies Apr 03 Apr 06   865 2023:…

Read More

મેઇનબોર્ડમાં એક અને SME પ્લેટફોર્મ ઉપર 3 IPOની એન્ટ્રી

અમદાવાદ, 24 માર્ચઃ મેઇનબોર્ડ ખાતે એવલોન ટેકનોલોજીનો આઇપીઓ તા. 3 એપ્રિલે એન્ટ્રી લઇ રહ્યો છે. જ્યારે એસએેમઇ પ્લેટફોર્મ ખાતે તા. 23થી 6 એપ્રિલ દરમિયાન 3 આઇપીઓની એન્ટ્રી થશે. જેમાં એમઓએસ યુટિલિટી, સોટેક ફાર્મા અને મેઇડન ફોર્જિંગ્સનો સમાવેશ થાય છે. તેજ રીતે રાઇટ્સ ઇશ્યૂઓમાં પણ તા. 5-25 એપ્રિલ દરમિયાન 3 ઇશ્યૂ યોજાઇ રહ્યા છે. જેમાં એસઇપીસી…

Read More