અમદાવાદ, 24 માર્ચઃ મેઇનબોર્ડ ખાતે એવલોન ટેકનોલોજીનો આઇપીઓ તા. 3 એપ્રિલે એન્ટ્રી લઇ રહ્યો છે. જ્યારે એસએેમઇ પ્લેટફોર્મ ખાતે તા. 23થી 6 એપ્રિલ દરમિયાન 3 આઇપીઓની એન્ટ્રી થશે. જેમાં એમઓએસ યુટિલિટી, સોટેક ફાર્મા અને મેઇડન ફોર્જિંગ્સનો સમાવેશ થાય છે. તેજ રીતે રાઇટ્સ ઇશ્યૂઓમાં પણ તા. 5-25 એપ્રિલ દરમિયાન 3 ઇશ્યૂ યોજાઇ રહ્યા છે. જેમાં એસઇપીસી લિ., એમકેવી વેન્ચર કેપિટલ અને એએફ એન્ટરપ્રાઇસનો સમાવેશ થાય છે.

MAIN BOARD IPO LIST

CompanyOpenClose
Avalon Technologies3 Apr6 Apr

SME IPO LIST

Issuer CompanyOpenClose
MOS Utility31 Mar6 Apr
Infinium Pharmachem31 Mar5 Apr
Sotac Pharmaceuticals29 Mar3 Apr
Maiden Forgings23 Mar27 Mar

RIGHTS ISSUE  LIST

Company NameIssue OpenIssue CloseRecord DateIssue price (Per Share)Issue Size (Rs Cr)Rights Issue Ratio
SEPC LimitedApr 10, 2023Apr 24, 2023Mar 29, 202310.0049.902:53
MKVentures Capital LimitedApr 17, 2023Apr 25, 2023Apr 03, 2023936.0039.971:8
A.F. Enterprises LimitedApr 05, 2023Apr 20, 2023Mar 22, 202319.0042.918:5