FY 2024: મેઇનબોર્ડમાં 78 IPOની એન્ટ્રી, 57માં પોઝિટિવ, 21માં નેગેટિવ રિટર્ન

ઇરેડામાં સૌથી વધુ 325 ટકાનું જંગી રિટર્ન, 12 આઇપીઓમાં 100 ટકાથી વધુ રિટર્ન, 11 આઇપીઓમાં 50 ટકાથી વધુ રિટર્ન Credo Brands Marketingમાં 40 ટકા નેગેટિવ […]

2024માં લિસ્ટેડ 5માંથી 4 મેઇનબોર્ડ IPOમાં પોઝિટિવ રિટર્ન

મેઇનબોર્ડ લિસ્ટેડ આઇપીઓ એટ એ ગ્લાન્સ Company Listed IssuePrice Current Profit/ Loss BLSE-Services Feb6 135 363.2 169.04%  NovaAgriTech Jan31 41 74.74 82.29% EPACKDurable Jan30 230 […]

IPO વીક એટ એ ગ્લાન્સઃ મેઇનબોર્ડ ખાતે 4 IPOની એન્ટ્રી, SMEમાં એકમાત્ર IPO

મેઇનબોર્ડ IPO કેલેન્ડર એક નજરે Comp. Open Close Price(Rs) Size(Cr.) Lot Exch. CapitalSmallFina.Bank Feb7 Feb9 445/468 523 32 BSENSE JanaSmallFinaBank Feb7 Feb9 393/414 570 36 […]

આ સપ્તાહે મેઇનબોર્ડમાં જ્યોતિ CNC અને SME સેગ્મેન્ટમાં 3 IPOનું આગમન

અમદાવાદ, 6 જાન્યુઆરીઃ કેલેન્ડર વર્ષ 2024ના બીજા સપ્તાહમાં રૂ. 1000 કરોડના આઇપીઓ સાથે એન્ટર થઇ રહેલી રાજકોટ, ગુજરાત સ્થિત કંપની જ્યોતિ સીએનસી ખાતું ખોલાવનારી પહેલી […]

આવતા અઠવાડિયે 1 IPO અને 3 લિસ્ટિંગ સાથે પ્રાઇમરી માર્કેટમાં દિવાળી વેકેશન

અમદાવાદ, 12 નવેમ્બરઃ આગામી સપ્તાહે પ્રાઇરી માર્કેટમાં એસએમઇ પ્લેટફોર્મ ઉપર એક આઇપીઓની એન્ટ્રી અને 3 નવા આઇપીઓના લિસ્ટિંગ સાથે માહોલ દિવાળી વેકેશનનો રહેશે. પ્રોટીન eGov […]

સેકન્ડરી માર્કેટમાં કરેક્શનનો કેરઃ પ્રાઈમરી માર્કેટમાં IPOનું ઘોડાપૂર આ સપ્તાહે 18 IPO રૂ. 4000 કરોડ એકત્ર કરશે

મેઇનબોર્ડમાં 4 અને SME પ્લેટફોર્મ ઉપર 12 IPOનું આક્રમણ અમદાવાદ, 25 સપ્ટેમ્બર: એક તરફ સેકન્ડરી માર્કેટ કરેક્શન અને હેવી પ્રોફીટ બુકિંગ પ્રેશરથી પિડાઇ રહ્યું છે. […]