મંગલમ એલોય્સનો રૂ. 54.91 કરોડનો SME IPO 21 સપ્ટેમ્બરે ખૂલશેઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 80
IPO ખૂલશે 21 સપ્ટેમ્બરે IPO બંધ થશે 25 સપ્ટેમ્બરે ફેસ વેલ્યૂ રૂ.10 ઇશ્યૂ પ્રાઇસ રૂ.80 લોટ 1600 શેર્સ ઇશ્યૂ સાઇઝ 6,864,000 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹54.91 કરોડ લિસ્ટિંગ NSE SME અમદાવાદ, 18 સપ્ટેમ્બર: ગુજરાત સ્થિત ઇન્ટિગ્રેટેડ સ્ટેનલેસ સ્ટીલ અને સ્પેશિયલ સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની, મંગલમ એલોય્સ લિમિટેડ તેના એસએમઈ આઈપીઓમાંથી રૂ. 54.91 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી…
