PRIMARY MARKET ZONE: આ અઠવાડિયે બે IPO ખુલશે, બે IPO લિસ્ટિંગ માટે લાઇનમાં
અમદાવાદ, 27 એપ્રિલઃ જિયો પોલિટિકલ ક્રાઇસિસ અને વૈશ્વિક શેરબજારોમાં અવઢવની સ્થિતિ વચ્ચે પ્રાઈમરી માર્કેટમાં પણ અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. તેના કારણે આઇપીઓની પાઇપલાઇન સૂકાઇ રહી હોય તેવું જણાય છે. આ સપ્તાહે બે નવા આઇપીઓ એન્ટર થઇ રહ્યા છે, જેમાં એક મેઇન બોર્ડ અને એક SME સેગમેન્ટમાંથી હશે, જ્યારે બે આઇપીઓ લિસ્ટિંગ માટે લાઇનમાં ઊભા છે….
