માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23398- 23280, રેઝિસ્ટન્સ 23649- 23782

અમદાવાદ, 20 જૂનઃ બુધવારે નિફ્ટીએ 23664 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન હાંસલ કર્યા બાદ સેકન્ડ હાફમાં જોવા મળેલા પ્રોફીટ બુકિંગના કારણે તેજીની મોમેન્ટમ ગુમાવવા સાથે સાધારણ નરમાઇ નોંધાવી છે. સેન્સેક્સ 36.45 પોઇન્ટ અથવા 0.05 ટકા વધીને 77,337.59 પર અને નિફ્ટી 41.90 પોઇન્ટ અથવા 0.18 ટકા ઘટીને 23,516 પર હતો. ટેકનિકલ નિષ્ણાતો સૂચવે છે કે…

Read More

MARKET LENS: NIFTY માટે સપોર્ટ 23370- 23274, રેઝિસ્ટન્સ 23526- 23586

અમદાવાદ, 18 જૂનઃ મિનિ વેકેશન બાદ માર્કેટનો મૂડ કેવો રહેશે તેનો ઇશારો ગિફ્ટ નિફ્ટીએ પોઝિટિવ સ્ટાર્ટ સાથે કરી દીધો છે. નિફ્ટી ટેકનિકલી 23500ના મહત્વના લેવલ આસપાસ સપોર્ટ અને રેઝિસ્ટન્સ બન્ને વચ્ચે રમી રહ્યો છે. તેના માટે હવે 23000 પોઇન્ટની સપાટી રોક બોટમ ગણવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો તેમજ રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ દર્શાવે છે. આરએસઆઇ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23342- 23284 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 23469-23538 પોઇન્ટ

અમદાવાદ, 14 જૂનઃ સેન્સેક્સ અને નિફ્ટી 50, વૈશ્વિક બજારોમાં મજબૂત પ્રદર્શનને પગલે ગુરુવારે ઐતિહાસિક ટોચે બંધ રહ્યા હતા. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સંભવિત વ્યાજ દરમાં કાપની અપેક્ષાઓ વધારતા સાનુકૂળ યુએસ ફુગાવાના અહેવાલ દ્વારા બજારના સેન્ટિમેન્ટને વેગ મળ્યો હતો. ટેક્નિકલ રીતે, દૈનિક ધોરણે નિફ્ટી ઇન્ડેક્સે બેરિશ બેલ્ટ હોલ્ડ પેટર્નની રચના કરી છે. નિષ્ણાતો સૂચવે છે કે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23265- 23208 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 23411- 23500 પોઇન્ટ

અમદાવાદ, 13 જૂનઃ ભારતીય શેરબજારોએ બુધવારે પણ સુધારાની આગેકૂચ જાળવી રાખી હતી. જેમાં નિફ્ટીએ 23441ની નવી વિક્રમી ઊંચી સપાટી નોંધાવી હતી. અને છેલ્લે 23300 ની આસપાસ બંધ થયો હતો. નિષ્ણાતોના મતે, નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 23150 અને 22950 ની આસપાસ મૂકવામાં આવે છે, જેમાં 40 DEMA ની આસપાસ 22800 પર પોઝિશનલ સપોર્ટ છે. બાય-ઓન-ડિપ અભિગમ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23185- 23104 અને રેઝિસ્ટન્સ 23367- 23470 પોઇન્ટ

અમદાવાદ, 12 જૂનઃ ભારતીય શેરબજારોએ પ્રારંભિક નબળાઈને દૂર કરી અને સત્રના અંતમાં પ્રોફિટ બુકિંગને પચાવીને સુધારાની ચાલને આગળ ધપાવવા કોશિશ કરી છે. નિફ્ટી છેલ્લા બે દિવસમાં એક રેન્જમાં આગળ વધી રહ્યો છે, જેમાં VIX 15ની નીચે આવી ગયો છે. 11 જૂનના રોજ, તે 23,265 પર 6 પોઈન્ટથી નજીવો વધીને બંધ થયો હતો. 23,380-23,410 રેન્જથી ઉપર…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22946- 22602 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ

અમદાવાદ, 10 જૂનઃ મોદી સરકારની શપથવિધિ સંપન્ન થવા સાથે ભારતીય શેરબજારોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ વૈશ્વિક શેરબજારો પાછળ સવારે 7.30મા ટકોરે GIFT નિફ્ટી જે 23,292.5 પર નીચામાં ટ્રેડ થઈ રહ્યો છે તેના નેગેટિવ સંકેતોના પગલે બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકો 10 જૂને નીચા ખુલવાની અપેક્ષા છે. ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો 7 જૂનના રોજ સતત ત્રીજા…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22673- 22524 અને રેઝિસ્ટન્સ 22940- 23059 પોઇન્ટ

અમદાવાદ, 7 જૂનઃ સતત બીજા દિવસે પણ સુધારાની ચાલ વચ્ચે સેન્સેક્સ- નિફ્ટીએ બાઉન્સબેકની સ્થિતિ જાળવી રાખી હતી. બંધ સમયે, સેન્સેક્સ 0.93 ટકા અથવા 692.27 પોઇન્ટ વધીને 75,074.51 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 0.89 ટકા અથવા 201 પોઇન્ટના વધારા સાથે 22,821.40 પર બંધ થયો હતો. વ્યાપક સૂચકાંકોમાં, BSE મિડકેપ 2.3 ટકા વધ્યો, અને BSE સ્મોલકેપમાં…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22051- 21482, રેઝિસ્ટન્સ 22930- 22239 ધ્યાનમાં રાખો

ગિફ્ટ નિફ્ટી સવારે સાતના ટકોરે 75 પોઇન્ટ પ્લસ જોતાં માર્કેટ ગ્રીન ઝોનમાં ખૂલી શકે અમદાવાદ, 6 જૂનઃ NDA સળંગ ત્રીજી મુદત માટે સરકાર બનાવશે તેની ખાતરીને પગલે સેન્ટિમેન્ટમાં સુધારો થતાં ભારતીય શેરબજારોમાં બાઉન્સબેકની સ્થિતિ જોવા મળી હતી. નિફ્ટી 736 પોઈન્ટ (3.4 ટકા) વધીને 22,620 પર બંધ થયો હતો, જે ગયા શુક્રવારના સ્તરે પાછો ફર્યો હતો….

Read More