માર્કેટ લેન્સઃ NIFTY માટે 24300 અતિ મહત્વની સપોર્ટ, 24600 મહત્વની રેઝિસ્ટન્સ
જો NIFTY 24,300 ઘટીને ઝોનથી નીચે ઉતરી જાય છે, તો 24,050-24,000 તરફનો ઘટાડો નકારી શકાય નહીં. જોકે, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે 24,600 તાત્કાલિક મુખ્ય રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરે તેવી અપેક્ષા છે. Stocks to Watch: HUL, RamkyInfra, Cyient, ProteaneGov, BSE, Polycab, GESHIP, GujaratGas, OmnitechEng, ChennaiPetro, NALCO, CoalIndia, JBChem, BalrampurChini અમદાવાદ, 5 માર્ચઃ NIFTY 24480 પોઇન્ટની સપાટીએ…
