ભારતની આગામી આર્થિક ગતીવિધીને ઊર્જા, કોમ્પ્યુટર અને AI વ્યાખ્યાયિત કરશે: ગૌતમ અદાણી

માળખાગત સુવિધાઓનું નિર્માણ આર્થિક વિકાસના તબક્કાને આગળ ધપાવી રહ્યું છે એવા વૃદ્ધિશીલ પ્રવેગના જમાનામાં ભારતનો પ્રવેશ ઊર્જા, કોમ્પ્યુટ અને કૃત્રિમ બુદ્ધિ (AI)ની સુવિધાઓને નિયંત્રિત કરે એવા દેશો દ્વારા આગામી વૈશ્વિક આર્થિક ચક્રનું નિર્માણ કરવામાં આવશે ભારતની ઉત્પાદકતાનો વ્યાપ વિસ્તારી, રોજગારીનું સર્જન,  લાંબાગાળાની સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવે તેવી AI અને ડિજિટલ સુવિધાઓનું નિર્માણ અમદાવાદ, 12 મેઃ અદાણી…

Read More

વૈશ્વિક સંકટ વધુ ઘેરાયું, ભારત આર્થિક સ્થિરતા અને ઊર્જા સુરક્ષા માટે પગલાં આગળ ધપાવે છે

અમદાવાદ, 12 મે: ઉદ્યોગ નિરીક્ષકોનું માનવું છે કે નાગરિકોને ઇંધણ બચાવવા, બિનજરૂરી આયાત મર્યાદિત રાખવા અને સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અંગે તાજેતરમાં કરવામાં આવેલા બે નિવેદનોને ભારતની ઊર્જા સુરક્ષા અને આર્થિક મજબૂતાઈના પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. ખાસ કરીને તે સમયે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજકીય સંકટને કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વધી રહી છે….

Read More

સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24,000 નીચે

અમદાવાદ, 11 મેઃ સેન્સેક્સ અને નિફ્ટી દિવસના બોટમ લેવલથી આંશિક રીતે સુધર્યા પરંતુ સોમવારે બપોરના વેપારમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો.કન્ઝ્યુમર ડ્યુરેબલ, PSU બેંક, રિયલ્ટી અને ઓઇલ અને ગેસ શેરોમાં સતત નબળાઈ હતી. બપોરે 14.12 કલાકે સેન્સેક્સ 830 પોઈન્ટ અથવા 0.98 ટકા ઘટીને 76,490 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 221 પોઈન્ટ અથવા 0.81 ટકા ઘટીને…

Read More

મહિલાઓના આરોગ્ય સંબંધિત ક્લેઇમમાં ઝડપી વૃદ્ધિ: કેર હેલ્થ ઇન્શ્યોરન્સનો અહેવાલ

નવી દિલ્હી, 11 મે, 2026: ભારતમાં માતૃત્વ આરોગ્યસંભાળ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી રહ્યું છે, જેમાં પહેલાં કરતાં વધુ મહિલાઓ ઔપચારિક અને સંસ્થાગત આરોગ્યસેવાઓનો લાભ લઈ રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર, હાલમાં 88થી 90 ટકા કરતાં વધુ બાળજન્મ સંસ્થાગત માધ્યમથી થઈ રહ્યા છે, જ્યારે 2023-24 દરમિયાન સંસ્થાગત ડિલિવરીનો હિસ્સો 97.3 ટકા…

Read More

અદાણી લોજિસ્ટિક્સની નવી પહેલ: વિરોચનનગર ICD ખાતે સેવાઓનું વિસ્તરણ

અમદાવાદ, 11 મેઃ ભારતના લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ક્ષેત્રે અગ્રેસર અદાણી લોજિસ્ટિક્સે ગુજરાતના વિરોચનનગર ખાતે આવેલા તેના ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) માં સેવાનું વિસ્તરણ કરીને મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. આ વિસ્તરણ સાથે કંપની ખાસ તૈયાર કરેલા ‘ડોમેસ્ટિક ડ્વાર્ફ કન્ટેનર’ થકી માલસામાન પરિવહનને વધુ ઝડપી અને સરળ બનાવશે. અદાણી લોજિસ્ટિક્સનું આ પગલું…

Read More

InCred હોલ્ડિંગ્સે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 8 મેઃ InCred હોલ્ડિંગ્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) માં તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ-1 (UDRHP – I) ફાઇલ કર્યું છે. InCred હોલ્ડિંગ્સ લિમિટેડ તેની લગભગ સમગ્ર આવક મેળવે છે અને તેની વ્યવસાયિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે તેની મહત્વપૂર્ણ સહાયક કંપની InCred ફાઇનાન્સ મારફતે ચલાવે છે, જે ભારતીય રિઝર્વ બેંકમાં…

Read More

Indian Equities Emerge as Top Wealth Engine for GCC NRIs: Equirus Wealth Report

Mumbai, 8 May 2026: GCC-based Non-Resident Indians (NRIs) are decisively increasing their exposure to Indian equities while reducing investments in real estate, signalling a structural shift in wealth allocation amidst the ongoing conflict, according to a new report by Equirus Wealth titled “Indian Equity at the Core, Eyes Everywhere.” The report, based on structured sentiment…

Read More

Stocks in news: LENSKART, સાઉથ ઇન્ડિયન બેંક, કોચીન શિપયાર્ડ, Himatsingka Seide

અમદાવાદ, 8 માર્ચઃ LENSKART: બજારમાં આશરે $350 મિલિયનના મોટા બ્લોક ડીલના અહેવાલો સામે આવ્યા બાદ લેન્સકાર્ટ કાર્યવાહી કરે તેવી શક્યતા છે. આ સોદામાં પ્રતિ શેર રૂ. 470ના ભાવે લગભગ 7.02 કરોડ શેરનું વેચાણ સામેલ છે, જે અગાઉના બંધ ભાવથી આશરે 3.6% ડિસ્કાઉન્ટ સૂચવે છે. બર્ડસે વ્યૂ હોલ્ડિંગ, TR કેપિટલ મોરિશિયસ, ABG કેપિટલ અને કરીબા હોલ્ડિંગ્સ…

Read More