કોટક મ્યુચ્યુઅલ ફંડે કોટક એક્ટિવ મોમેન્ટમ ફંડ લોન્ચ કર્યું
અમદાવાદ, 31 જુલાઈ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ એ આજે કોટક એક્ટિવ મોમેન્ટમ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી, જે મોમેન્ટમ થીમ પર આધારિત ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. આ ફંડનો ઉદ્દેશ્ય ઇન-હાઉસ ઓનરશિપ મોડેલ પર બનેલા અર્નિંગ્સ મોમેન્ટમ સાથે સ્ટોક્સને ઓળખીને તકો મેળવવાનો છે. આ યોજના 29 જુલાઈ થી 12 ઓગસ્ટ સુધી જાહેર સબ્સ્ક્રિપ્શન માટે…
