સોનું લાંબાગાળાના દ્રષ્ટિકોણથી, ₹106000 સુધીની શક્યતા

મુંબઇ, 22 એપ્રિલઃ 2025ના માત્ર ચાર મહિનામાં સોનાનું પ્રદર્શન એકદમ આશ્ચર્યજનક રહ્યું છે. સોનાએ ~20% થી વધુનો વધારો નોંધાવ્યો છે જે MCX અને COMEX બંને પર સર્વકાલીન ઉચ્ચતમ સ્તર દર્શાવે છે. સોનાએ બજારને આશ્ચર્યચકિત કર્યું છે કારણ કે આ વર્ષે તેની ગતિ અને અસ્થિરતા મોટાભાગના એસેટ વર્ગો કરતાં વધુ તીવ્ર રહી છે. સોનાનું ભવિષ્ય વિવિધ…

Read More

FINANCIAL – થીમિક: BFSIનો બદલાતો ચહેરો

અહેવાલઃ મોતીલાલ ઓસવાલ રિસર્ચ મુંબઇ, 22 એપ્રિલ ડિજિટલાઇઝેશન, નિયમનકારી સુધારાઓ, ફિનટેકની વૃદ્ધિ અને વસ્તી વિષયક લાભો દ્વારા BFSI ક્ષેત્રમાં ગહન પરિવર્તન આવ્યું છે. છેલ્લા બે દાયકામાં BFSI ક્ષેત્રના બજાર મૂડીમાં 50 ગણાથી વધુનો નોંધપાત્ર વધારો થયો છે, જે 2005માં 1.8 ટ્રિલિયન રૂપિયાથી વધીને 2025 માં 91 ટ્રિલિયન રૂપિયા થયો છે. આ પરિવર્તનથી વ્યાપક સ્ટોક-સ્તરના સંશોધનની…

Read More

બજાજ ફિન્સર્વ AMCએ આધુનિક રોકાણકારો માટે નેક્સ્ટ-જેન પ્રાયવેટ ફંડ્ઝની રચના કરી

બજાજ ફિન્સર્વ નિફ્ટી નેક્ટ્સ 50 ઇન્ડેક્સ ફંડ 22 એપ્રિલ 2025ના રોજ ખુલશે અને 6 મે 2025ના રોજ બંધ થશે બજાજ ફિન્સર્વ નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ 25 એપ્રિલ 2025ના રોજ ખુલશે અને 9 મે 2025ના રોજ બંધ થશે મુંબઇ/ પૂણે, 22 એપ્રિલ: બજાજ ફિન્સર્વ એએમસીએ ‘બજાજ ફિન્સર્વ નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ’ અને ‘બજાજ ફિન્સર્વ નિફ્ટી નેક્સ્ટ…

Read More

JSW એનર્જીએ પશ્ચિમ બંગાળમાં સાલબોનીમાં 1600 મેગાવોટ અલ્ટ્રા સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો

નવી દિલ્હી, 22 એપ્રિલઃ JSW એનર્જી લિમિટેડે પશ્ચિમ બંગાળામાં સાલબોનીમાં તેના અત્યાધુનિક 1,600 મેગાવોટ (800 મેગાવોટના બે પ્લાન્ટ) અલ્ટ્રા સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટના નિર્માણની કામગીરી શરૂ કરી હતી. આ શિલાન્યાસ કામગીરીમાં પશ્ચિમ બંગાળના માનનીય મુખ્યપ્રધાન સુશ્રી મમતા બેનરજી, JSW ગ્રુપના ચેરમેન શ્રી સજ્જન જિંદાલ, JSW ફાઉન્ડેશનના ચેરપર્સન સુશ્રી સંગીતા જિંદાલ અને JSW ગ્રુપના શ્રી પાર્થ…

Read More

HDFC બેંક પરિવર્તન વર્ષ 2025 સુધીમાં 1,000 ગામોને સ્વચ્છ, પનુઃપ્રાપ્ય ઊર્જા સમાધાનો પૂરાં પાડશે

અમદાવાદ, 22 એપ્રિલ: સમગ્ર વિશ્વમાં અર્થ ડે 2025ની ઉજવણી કરવામાં આવી ત્યારે HDFC બેંકે આ નિમિત્તે તેની પ્રમુખ સીએસઆર પહેલ ‘પરિવર્તન’ હેઠળ એક નોંધપાત્ર સીમાચિહ્નને જાહેર કરીને સ્થાયી પ્રગતિ સાધવા માટેની તેની કટિબદ્ધતાને વધુ સુદ્રઢ બનાવી છે. બેંક વર્ષ 2025 સુધીમાં ભારતના 1,000 ગામોમાં સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઊર્જાના સમાધાનોને સુલભ બનાવી સૌર ઊર્જાથી સંચાલિત થતાં…

Read More

નિફ્ટીની ટોચની 100 કંપનીઓમાં વેદાંતા સૌથી મોટી વેલ્થ ક્રિએટર બની

મુંબઇ, 22 એપ્રિલઃ વેદાંતા લિમિટેડે નાણાંકીય વર્ષ 2025 87 ટકાનું ટોટલ શેરહોલ્ડર રિટર્ન (ટીએસઆર) આપ્યું છે જેનાથી શેરધારકો માટે નોંધપાત્ર પ્રમાણમાં સંપત્તિનું સર્જન થયું છે. નિફ્ટી 50 અને નિફ્ટી નેક્સ્ટ 50 કંપનીઓમાં આ સૌથી વધુ વળતર છે. ટોચની પાંચ અન્ય કંપનીઓમાં ફાર્મા ક્ષેત્રની અગ્રણી ડિવિઝ લેબોરેટરીઝ 69 ટકા, બજાજ હોલ્ડિંગ્સ 52 ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ 51…

Read More

જાન્યુઆરી-એપ્રિલ દરમિયાન લિસ્ટેડ 58 SME IPO પૈકી 33માં નેગેટિવ રિટર્ન

58 આઇપીઓના ઘોડાપૂર વચ્ચે 33 આઇપીઓમાં રોકાણકારોની મૂડી તણાઇ રહી છે. જ્યારે 25 આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન છૂટી રહ્યું છે. 5 આઇપીઓમાં 10થી 100 ટકાની વચ્ચે રિટર્ન 6 આઇપીઓમાં 25-50 ટકા વચ્ચે રિટર્ન મળી રહ્યું છે. અમદાવાદ, 20 એપ્રિલઃ મેઇનબોર્ડ આઇપીઓમાં જોવા મળેલી મંદીની અસર એસએમઇ આઇપીઓ પ્લેટફોર્મ ઉપર માત્ર લિસ્ટિંગની દ્રષ્ટિએ નેગેટિવ રહી હોવાનું જોવા…

Read More

કેલેન્ડર 2025માં એપ્રિલ સુધીમાં માત્ર 11 IPOની એન્ટ્રી, 6માં નેગેટિવ રિટર્ન

પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશેલા 11 આઇપીઓના લેખા- જોખાં એક નજરે ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટના આઇપીઓમાં 25 ટકા આસપાસનું સૌથી મોટું ગાબડું Quadrant Future Tekના આઇપીઓમાં 78 ટકા આસપાસ રિટર્ન છૂટી રહ્યું છે માર્ચ-એપ્રિલ દરમિયાન હજુ સુધી એકપણ આઇપીઓએ પ્રવેશવાની હિંમત કરી નથી અમદાવાદ, 20 એપ્રિલઃ કેલેન્ડર વર્ષ 2025ની શરૂઆત સારી રહી, પરંતુ પ્રથમ ક્વાર્ટરના અંત સુધીમાં સેકન્ડરી…

Read More