નિફ્ટીએ આખરે 25000 પોઇન્ટની સપાટી ક્રોસ, માત્ર 220 સેશનમાં 5000નો ઉછાળો

NIFTYને 5000 પોઇન્ટ+ થતાં લાગેલા દિવસ તારીખ નિફ્ટી દિવસ 3-9-1995 1000.91 — 27-09-2007 5016.40 2964 26-07-2017 10025.95 2433 05-02-2021 15014.65 875 11-09-2023 20008.15 643 01-08-2024 25000.00 220 અમદાવાદ, 1 ઓગસ્ટઃ નિફ્ટી પ્રથમ વખત રેકોર્ડ 25,000ની સપાટીએ પહોંચી ગયો છે. ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન નિફ્ટીએ એક તબક્કે 25078.30 પોઇન્ટની ઐતિહાસિક સપાટી હાંસલ કરી લીધી છે. પરંતુ ત્યારબાદ…

Read More

એચડીએફસી બેંકે રોકાણ સંબંધિત છેતરપિંડીઓ અંગે ચેતવવા માટે મહત્ત્વનો મેસેજ શૅર કર્યો

અમદાવાદ, 01 ઓગસ્ટ: એચડીએફસી બેંકે તેના ગ્રાહકોને મોટાભાગે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ મારફતે રોકાણની તકો પૂરી પાડી છેતરપિંડી આચરનારા ટ્રેડિંગ પ્લેટફૉર્મ્સ અંગે સાવધ રહેવાની સલાહ આપી છે. તેની પાછળનો ઉદ્દેશ્ય ગ્રાહકોની સુરક્ષા કરવા માટે સંભવિત છેતરપિંડીઓ અંગે જાગૃતિ વધારવાનો છે. રોકાણ સંબંધિત છેતરપિંડીઓના કિસ્સામાં છેતરપિંડી કરનારાઓ સ્ટોક્સ, આઇપીઓ, ક્રીપ્ટોકરન્સી, બિટકોઈન વગેરેમાં રોકાણ કરવા પર અસામાન્ય રીતે…

Read More

અદાણી પાવર: કર પૂર્વેનો નફો 95% વધી રૂ.4,483 કરોડ

અમદાવાદ, 1 ઓગસ્ટ: અદાણી પોર્ટફોલિયો કંપનીઓના એક અંગ અદાણી પાવર લિ.(APL) એ ​30મી જૂન 2024ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. નાણા વર્ષ-25ના પ્રથમ કવાર્ટરમાં મુખ્યત્વે ઊંચા વેચાણ વોલ્યુમને કારણે એકીકૃત સતત કુલ આવક 30% વધીને રૂ.15,052 કરોડ જે ગત વર્ષે આ સમય દરમિયાન રૂ.11,612 કરોડ હતી. ઊંચી આવક અને…

Read More

TVS SCS: Q1 કર પછી નફો રૂ. 7.5 કરોડ

ચેન્નાઈ, 1 ઓગસ્ટ: TVS સપ્લાય ચેઈન સોલ્યુશન્સ લિમિટેડે (NSE: TVSSCS, BOM: 543965) આજે 30મી જૂન 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ​​તેના એકીકૃત અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ તેના નફાની ગતિ ચાલુ રાખી અને Q1 નાણાકીય વર્ષ 25 માં રૂ. 7.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જ્યારે Q1 નાણાકીય વર્ષ 24 માં…

Read More

Fund Houses Recommendations: SBILIFE, MAXFIN, HDFCLIFE, LIC, POLICYBAZAR, HDFCAMC, NIPPONAMC, MAHINDRA

AHMEDABAD, 1 AUGUST: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Bernstein on SBI Life: Initiate Outperform on Company, target price at Rs 2270 (Positive) Bernstein on Max Fin: Initiate Outperform on Company, target price at Rs…

Read More

મોનાર્ક નેટવર્થ કેપિટલે રૂ. 300 કરોડનું ફંડ એકત્રિત કર્યું

પ્રમોટર, સીઈઓ અને અન્ય અગ્રણી રોકાણકારોના નેતૃત્વ હેઠળનો રાઉન્ડ પૂર્ણ, 1:1 બોનસ ઇશ્યૂ રજૂ કર્યો અમદાવાદ, 31 જુલાઇઃ ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ કંપની મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડે વ્યૂહાત્મક ફંડ વધારવાની અને બોનસ શેર ઇશ્યૂ કરવાની જાહેરાત કરી છે. કંપની પ્રેફરન્શિયલ એલોટમેન્ટ દ્વારા શેર દીઠ રૂ. 560ના દરે રૂ. 300 કરોડનું ઇક્વિટી ફંડ એકત્ર કરે છે. બોર્ડે…

Read More

મારુતિ સુઝુકી Q1 FY25 ચોખ્ખો નફો 47% વધીને રૂ. 3,650 કરોડ

મુંબઇ, 31 ઓગસ્ટઃ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડનો Q1 FY25 ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 47 ટકા વધીને રૂ. 2,485 થી રૂ. 3,650 કરોડ થયો છે, જે બજારની અપેક્ષાઓ કરતાં વધીને જોવા મળ્યો છે. ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપનીની એપ્રિલ-જૂન આવક 10 ટકા વધીને રૂ. 35,531 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ….

Read More