ટેક્સ રિટર્નમાં થયેલી ભૂલો સુધારવા માટે ફોર્મ ITR U શું છે?

કરદાતાઓ માટે ટેક્સ ફોર્મને સમજવા માટે એક સરળ માર્ગદર્શિકા… ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે પરંતુ પછીથી ખ્યાલ આવે કે તમે ભૂલ કરી છે અથવા કેટલીક નિર્ણાયક વિગતો શામેલ કરવાનું ભૂલી ગયા છો. તો તેને સુધારવા માટે ભારત સરકારે કેન્દ્રીય બજેટ 2022 માં એક ઉકેલ રજૂ કર્યો છે તે છે… ITR-U અથવા અપડેટ કરેલ આવકવેરા…

Read More

MCX: કોટન વાયદામાં રૂ.560નો ઘટાડો

મુંબઈ, 30 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.36,211.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,105.55 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 28104.63 કરોડનો હતો. સોના-ચાંદીના વાયદામાં એકંદરે સુધારો  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10…

Read More

એસીસીએ Q1  ચોખ્ખો નફો રૂ. 361 કરોડ નોંધાવ્યો

અમદાવાદ, 30 જુલાઈઃ એસીસી લિમિટેડે નાણાંકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના પરિણામો જાહેર કર્યા છે. કંપનીની આવક રૂ. 5,155કરોડ, ઓપરેટિંગ એબિટા રૂ. 679કરોડ અને એબિટા માર્જિન 13.2 ટકા રહ્યું છે. રોકડ અને રોકડ સમકક્ષ રૂ. 2,747 કરોડ,નેટ વર્થ રૂ. 16,552 કરોડ સાથે જે નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળાથી રૂ. 219 કરોડવધી  છે. ત્રિમાસિક…

Read More

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો IPO તા. 2 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.72-76

IPO ખૂલશે 2 ઓગસ્ટ IPO બંધ થશે 6 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.72-76 લોટ સાઇઝ 195 શેર્સ ઇશ્યૂ સાઇઝ 808626207 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.6145.56 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.7 લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 30 જુલાઈ: બેંગલુરુ સ્થિત ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટી તા. 2 ઓગસ્ટના રોજ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશવા જઇ રહી છે. કંપની શેરદીઠ રૂ.10ની ફેસવેલ્યૂ અને…

Read More

ફિલાટેક્સ ફેશન્સની માઇનિંગ પેટા કંપનીને રૂ. ૨૯૩ કરોડનો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો

હૈદરાબાદ, 29 જુલાઈ: હૈદરાબાદ સ્થિત સૉક્સ અને કોટન પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપની ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડ (BSE – 532022, NSE – FILATFASH) ની સબસિડીઅરી (પેટાકંપની) એ 2,97,388 મેટ્રિક ટન વ્હાઇટ માર્બલના સપ્લાય માટે 35 મિલિયન યુએસ ડોલરનો નિકાસ ઓર્ડર મેળવ્યો છે. માઇનિંગ બિઝનેસમાં કંપનીની પેટાકંપની ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડને બ્લૂમફ્લોરા વેન્ચર્સ લિમિટેડ તરફથી આ…

Read More