IPO-બાઉન્ડ cos માં PE રોકાણકારોએ વિશેષ અધિકારો છોડવા પડશે

અમદાવાદ, 14 જૂનઃ માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા પ્રાઈવેટ ઈક્વિટી (PE) રોકાણકારોની તેમની પોર્ટફોલિયો કંપનીઓના પબ્લિક ઈશ્યુની કિંમતો પરના પ્રભાવને વિવિધ પગલાઓ દ્વારા ઘટાડવાનો પ્રયાસ કરાઇ રહ્યા છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સને જારી કરવામાં આવેલી તાજેતરની એડવાઈઝરીમાં તેમને ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન (AoA) અને…

Read More

Hyundai India આજે $2.5-3 બિલિયનના IPO માટે DRHP ફાઇલ કરે તેવી શક્યતા

અમદાવાદ, 14 જૂનઃ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ આજે માર્કેટ રેગ્યુલેટર સેબી સાથે તેના પ્રારંભિક જાહેર ભરણાં (IPO) માટે ડ્રાફ્ટ પેપર ફાઈલ કરે તેવી શક્યતા છે. દક્ષિણ કોરિયન કાર નિર્માતા હ્યુન્ડાઇ મોટર કંપનીની ભારતીય શાખા તેના $3-3.5-બિલિયન IPO માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરશે. મે 2022માં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ₹20,557 કરોડ ($2.46 બિલિયન)ના…

Read More

બજેટ 22 જુલાઈએ રજૂ કરાય તેવી શક્યતા

અમદાવાદ, 14 જૂનઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન 22 જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરે તેવી શક્યતા છે. સત્ર 22 જુલાઇના રોજ શરૂ થશે અને 9 ઓગસ્ટ સુધી ચાલવાની ધારણા છે. મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્રીય બજેટ સત્રના પ્રથમ દિવસે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. 1 ફેબ્રુઆરીના રોજ, સીતારમણે લોકસભા ચૂંટણી…

Read More

એમસીએક્સ: વાયદા અને ઓપ્શન્સમાં રૂ.3,34,026 કરોડનું ટર્નઓવર

મુંબઈ, 14 જૂનઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં સત્રમાં રૂ.3,34,026.59 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2,99,421 કરોડનાં કામકાજ થયાં હતાં. શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.16,206.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.2,990.19 કરોડનો અને ઓપ્શન્સનો…

Read More

BSE- માર્કેટ કેપ વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે પહોંચ્યું

અમદાવાદ, 14 જૂનઃ BSEની તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન $5.18 ટ્રિલિયનની સપાટીએ પહોંચ્યું છે. જેની સામે હોંગકોંગનું માર્કેટ કેપ  $5.17 ટ્રિલિયનની સપાટીએ રહ્યું હતું. હાલમાં, અમેરીકન શેરબજારોનું માર્કેટકેપ સૌથી વધુ $56.49 ટ્રિલિયનની સપાટીએ છે જ્યારે બીજા ક્રમે  ચીન $8.84 ટ્રિલિયનના mcap સાથે અને જાપાન $6.30 ટ્રિલિયન છે. છેલ્લે 23 જાન્યુઆરીના રોજ, ભારતીય બજારોએ હોંગકોંગને પાછળ…

Read More

STOCKS IN NEWS: TATAELEXI, WIPRO, ATULAUTO, THOMASCOOK, NITCO, VODAFONE

અમદાવાદ, 14 જૂનઃ Tata Elxsi: અગાઉના CVP પ્લેટફોર્મ TETHER નો ઉપયોગ કરીને 5G કનેક્ટેડ કાર પર કામ કરવા માટે કંપની RedHat સાથે ભાગીદારી કરે છે. (POSITIVE) સુવેન ફાર્મા: કંપનીએ હૈદરાબાદ સ્થિત સાપલા ઓર્ગેનિક્સમાં 100% eq shrs હસ્તગત કરવા માટે નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા. (POSITIVE) વિપ્રો: કંપની હેવલેટ પેકાર્ડ એન્ટરપ્રાઈઝ સાથે ઓન-પ્રિમાઈસ GenAI સોલ્યુશન લોન્ચ…

Read More

સેન્સેક્સ- નિફ્ટી ઐતિહાસિક ટોચે બંધ, નિફ્ટી માટે 23500 મહત્વની પ્રતિકારક

અમદાવાદ, 13 જૂનઃ નિફ્ટી અને સેન્સેક્સે 13 જૂનના રોજ રેકોર્ડ બંધ ઊંચાઈએ સત્રનો અંત કર્યો હતો. બંધ સમયે, સેન્સેક્સ 204 પોઈન્ટ અથવા 0.3 ટકા વધીને 76,810 પર અને નિફ્ટી 76 પોઈન્ટ વધીને 23,398 પર હતો. દિવસની શરૂઆતમાં, નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 23,481ની તાજી ઊંચી સપાટી બનાવી હતી. સેન્સેક્સ 0.8 ટકા વધીને 77,145ની ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો….

Read More

ડી ડેવલપમેન્ટનો IPO તા. 19 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 193-203

IPO ખૂલશે 19 જૂન IPO બંધ થશે 21 જૂન ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.193-203 લોટ સાઇઝ 73 શેર્સ ઇશ્યૂ સાઇઝ 20591852 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 418.01 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.19 લિસ્ટિંગ BSE, NSE businessgujarat.in rating 6.5/10 અમદાવાદ, 13 જૂન: ડી ડેવલપમેન્ટ એન્જિનીયર્સ લિમીટેડ 19 જૂન 2024ના રોજ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 193-203ની પ્રાઇસબેન્ડ…

Read More