હેલિયોસ લક્સે જર્મન વૉચમેકર એલેક્ઝાન્ડર શોરોખોફ સાથે વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારી કરી

નવી દિલ્હી, 16 માર્ચઃ ટાઇટન કંપની લિમિટેડની પ્રીમિયમ વૉચ બ્રાન્ડ હેલિયોસ લક્સે ભારતમાં એક્સેસિબલ લક્ઝરી વૉચ સેગમેન્ટમાં પોતાની આગેવાની વધુ મજબૂત બનાવી છે, જ્યાં આ કેટેગરીમાં લગભગ 46 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે વિશિષ્ટ ભાગીદારી વધારવાની પોતાની વ્યૂહરચનાને આગળ વધારતા હેલિયોસ લક્સે હવે જર્મનીના સ્વતંત્ર વૉચમેકર એલેક્ઝાન્ડર શોરોખોફ સાથે વિશિષ્ટ સહયોગની જાહેરાત કરી…

Read More

DSP મ્યુચ્યુઅલ ફંડ સર્વે: હવે વધુ મહિલાઓ સ્વતંત્ર રીતે રોકાણના નિર્ણયો લઈ રહી છે

અમદાવાદ, 16 માર્ચ: DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા YouGov સાથે ભાગીદારીમાં, આજે DSP વિનવેસ્ટર પલ્સ 2025–26 રજૂ કરવામાં આવ્યું, જે ભારતના 13 શહેરોમાંના 5,050 શહેરી રોકાણકર્તાઓ સંબંધી રાષ્ટ્રવ્યાપી અભ્યાસ છે, જે ભારતના રોકાણના પરિપ્રેક્ષ્યમાં નિર્ણાયક પરિવર્તન દર્શાવે છે. રોકાણકર્તાઓના વિશ્વાસ અને માળખાગત નાણાકીય આયોજન વચ્ચેનો અંતર વધતો જતો હોવા છતાં મહિલાઓ તેમના નાણાકીય નિર્ણયો સંબંધી જવાબદારી…

Read More

પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે રૂ. 2300 કરોડના 3 IPO યોજાશે, 2 IPOને નબળો પ્રતિસાદ

અમદાવાદ, 16 માર્ચઃ 16 માર્ચથી શરૂ થતા સપ્તાહ દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં રૂ. 2,300 કરોડના ત્રણ નવા IPO યોજાવા જઇ રહ્યા છે, જેમાં બે મેઈનબોર્ડ સેગમેન્ટમાં અને એક SME સેગમેન્ટમાં છે. યુએસ-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ પછી શેરબજારો ઉપર ચાલી રહેલાં મંદીના હુમલા છતાં પ્રાઇમરી માર્કેટમાં IPOની એન્ટ્રી આશ્ચર્યજનક છે. મેઇનબોર્ડ સેગ્મેન્ટમાં જીએસપી ક્રોપનો આકર્ષક ઇશ્યૂ GSP…

Read More

MCX WEEKLY REPORT: સોનાના વાયદામાં રૂ.598 અને ચાંદીના વાયદામાં રૂ.5771ની વૃદ્ધિ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 6થી 12 માર્ચના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2211304.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.317638.62 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.1893658.49 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 40098 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં…

Read More

ચેન્નઇ અને અમદાવાદમાં નવી ઉત્પાદન સુવિધાઓ સાથે વર્સુની ઈન્ડિયાએ દ્વારા મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વિસ્તારી

અમદાવાદ, 13 માર્ચ: વર્સુની ઈન્ડિયાએ ભારતમાં તેની હાલની ઉત્પાદન કામગીરીના મોટા વિસ્તરણના ભાગરૂપે ચેન્નઇ અને અમદાવાદમાં નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ વિસ્તરણથી કંપનીની ભારતમાં સ્થાનિક ઉત્પાદન ક્ષમતા મજબૂત બનશે અને ઝડપથી વધી રહેલી હોમ એપ્લાયન્સ કેટેગરીઝમાં ઉત્પાદન વધારવામાં મદદ મળશે. સાથે સાથે તે ભારતમાં ઉત્પાદન વધારવાની કંપનીની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને પણ…

Read More

Silver set to end week flat: MCX Silver May futures may appreciate to Rs 272,000/kg

AHMEDABAD, 13 MARCH:  Silver rose to around $85/oz after sliding for two straight sessions, but remained on track to end the week largely unchanged as the dollar strengthened amid Middle East uncertainties and surging oil prices. Defiant rhetoric from leaders in Tehran and Washington indicated that the Iran war remains far from de-escalation after nearly…

Read More

GSP ક્રોપ સાયન્સનો IPO 16 માર્ચે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 304-320

આઇપીઓ ખૂલશે 16 માર્ચ આઇપીઓ બંધ થશે 18 માર્ચ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.304-320 લોટ સાઇઝ 46 શેર્સ ઇશ્યૂ સાઇઝ 1.25 કરોડ શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 400 કરોડ ઓએફએસ રૂ. 160 કરોડ ફ્રેશ ઇશ્યૂ રૂ. 240 કરોડ લિસ્ટિંગઃ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 13 માર્ચ: ગુજરાત સ્થિત GSP ક્રોપ સાયન્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે…

Read More