સેન્ટિમેન્ટ ખરડાવા સાથે બ્રોકરેજ કંપનીઓના શેર્સમાં પીછેહટ
અમદાવાદઃ કેશ સેગ્મેન્ટમાં સતત ઘટી રહેલા ટ્રાન્ઝેક્શન, નવા ક્લાયન્ટ્સના ઉમેરામાં નોંધપાત્ર ઘટાડો તેમજ સતત ખરડાઇ રહેલા સેન્ટિમેન્ટના કારણે બ્રોકરેજ હાઉસના શેર્સમાં સતત ઘટાડાની ચાલ જોવા મળી છે. એકમાત્ર એન્જલ બ્રોકિંગને બાદ કરતાં તમામ લિસ્ટેડ બ્રોકરેજ શેર્સમાં ઘટાડો નોંધાયો છે. તે પૈકી આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝનો શેર છેલ્લા એક વર્ષમાં 37 ટકાથી વધુ તૂટી ચૂક્યો છે. જ્યારે જિયોજિત…
