રેપો રેટ 4 ટકાના સ્તરે જળવાઇ રહેવાની શક્યતા

આરબીઆઈની એમપીસી બેઠક શરૂ, 8 એપ્રિલે જાહેરાત કરશે રેપો રેટ યથાવત રાખવાના આશાવાદ સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની દ્વિમાસિક મોનેટરી પોલિસી શરૂ થઈ ચૂકી છે. જો કે, જિયો-પોલિટિકલ ટેન્શન, મોંઘવારીમાં વધારાના કારણે મોનેટરી પોલિસી કમિટી તેનુ વલણ બદલી શકે છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વ હેઠળ ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ એમપીસી બેઠક આઠ એપ્રિલ સુધી…

Read More

9 માસથી એફપીઆઇની વેચવાલીઃ 1.4 લાખ કરોડના શેર્સ વેચ્યા

માર્ચ-22ના નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 1.4 લાખ કરોડનો માલ ફુંક્યો માર્કેટ સેન્ટિમેન્ટ માટે મહત્વનું પરીબળ ગણાતી એફપીઆઇ નેગેટિવ જિયો- પોલિટિકલ ક્રાઇસિસ, કોરોના અને સાવચેતી મુખ્ય વિલન ફેડ દ્રારા વ્યાજદરમાં વધારાની જાહેરાતની પણ અસર જોવા મળી ભારતીય શેર બજારોમાંથી વિદેશી રોકાણકારોએ 2020-21માં કુલ 2.7 લાખ કરોડનું રોકાણ કર્યા બાદ ગત નાણાકીય વર્ષમાં કુલ 1.4 લાખ કરોડની…

Read More

ક્રિપ્ટોને ગેમ્બલિંગ હેઠળ આવરી લઈ ટેક્સ વસૂલાતની માગ

11 ક્રિપ્ટો એક્સચેન્જીસ પાસેથી જીએસટી ચોરી પેટે 96 હજાર કરોડ રિકવર કેન્દ્ર સરકારે જીએસટી ચોરી મામલે 11 ક્રિપ્ટો એક્સચેન્જીસ પાસેથી રૂ. 95.86 કરોડ રિકવર કર્યા છે. દેશના ટોચના ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરએક્સ, કોઈનસ્વિચ કુબેર, કોઈનડીસીએક્સ, યુકોઈન, યુનોકોઈન અને ફ્લિટપે સહિતના એક્સચેન્જીસ પાસેથી જીએસટી ન ચૂકવવા બદલ પેનલ્ટી અને વ્યાજ સહિત રૂ. 95.86 કરોડ વસૂલવામાં આવ્યા હોવાનુ…

Read More

મોતીલાલ ઓસવાલ ફાઇ.ની દ્રષ્ટિએ શેરબજારની ચાલ

કોવિડ પ્રતિબંધ હટતાં ટ્રાવેલ, એન્ટરટેઇન્મેન્ટ શેર્સમાં આકર્ષણ વધશે આ સેક્ટર્સ ઉપર રાખો નજરઃ ટૂર્સ, ટ્રાવેલ્સ, પર્યટન અને હોસ્પિટાલિટી નવાં બનાવ ઉપર નજરઃ પીવીઆર અને આઈનોક્સ મર્જરથી મલ્ટિપ્લેક્સ શેરોમાં રસ વધ્યો ઇક્વિટી બજારોમાં આજે થોડી મોડી ખરીદી જોવા મળી હતી. બે વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થયા બાદ સેન્ટિમેન્ટમાં થોડો સુધારો જોવા મળ્યો છે. આરબીઆઇ…

Read More

યુટીઆઈ નિફ્ટી મિડકેપ 150 ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત

એનએફઓ ખુલશેઃ તા. 28 માર્ચ એનએફઓ બંધ થશેઃ તા. 5 એપ્રિલ ન્યૂ ફંડ ઓફર પ્રાઇસઃ એનએફઓ ગાળા દરમિયાન યુનિટદીઠ ₹10 એપ્લિકેશનની લઘુતમ રકમઃ ₹5,000 અને પછી ₹1/-ના ગુણાંકમાં એનએફઓ બાદ લઘુતમ રકમઃ ₹1,000/- છે અને ₹1/-ના ગુણાંકમાં છે સ્કીમના ફંડ મેનેજરઃ યુટીઆઈ એએમસી પેસિવ, આર્બિટ્રેજ અને ક્વાન્ટ સ્ટ્રેટેજીસના હેડ શ્રવણ કુમાર ગોયલ યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ…

Read More

સેન્સેક્સમાં 231 પોઇન્ટની રાહત રેલી, નિફ્ટી 17200 ક્રોસ

સેન્સેક્સ પેકની 20 સ્ક્રીપ્સમાં સુધારા સામે 10 સ્ક્રીપ્સમાં ઘટાડો કુલ ટ્રેડેડ 3664 પૈકી 1177 સ્ક્રીપ્સમાં સુધારો, 2334માં ઘટાડો 21 સ્ક્રીપ્સમાં તેજીની અને 5 સ્ક્રીપ્સમા મંદીની સર્કીટ નોંધાઇ 161 સ્ક્રીપ્સમાં વર્ષની ટોચની અને 87 સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ ભારતીય શેરબજારોમાં નાણાકીય વર્ષ 2021-22 સમાપ્તિ તરફ ધસી રહ્યું છે. તેમ તેમ માર્કેટના ખેલાડીઓમાં સેન્સેક્સ, નિફ્ટી તેમજ વિવિધ સેક્ટોરલ્સમાં…

Read More

મધરસન સુમી વાયરિંગનું એનએસઇ બીએસઇ ખાતે લિસ્ટિંગ

મધરસન સુમી વાયરિંગ ઇન્ડિયા લિ.ના શેર્સનું આજે બીએસઇ ખાતે સ્ક્રીપ કોડ“543498” સાથે અને એનએસઇ ખાતે સિમ્બોલ “MSUMI” સાથે રિલિસ્ટિંગ થયું હોવાની કંપનીએ જાહેરાત કરી છે. પહેલા દિવસના ટ્રેડિંગની હાઇલાઇટ્સ શેર રૂ. રૂ. 66ના મથાળે ખુલી ઉપરમાં રૂ. 69.30ની પાંચ ટકાની અપર સર્કીટે હતો. નીચામાં એક તબક્કે રૂ. 62.70ની એટલેકે પાંચ ટકાની લોઅર સર્કીટ સાથે બંધ…

Read More

એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડની નવી એસઆઇપીમાં  39% વૃદ્ધિ

AAUMમાં રૂ. 6 લાખ કરોડને વટાવનાર સૌપ્રથમ ફંડ હાઉસ FY 21-22 દરમિયાનમાં નવી SIPમાં 39%નો વધારો બજાર હિસ્સો 16.43%, છેલ્લા એક દાયકામાં સૌથી વધુ 19.7% બજાર હિસ્સા સાથે B30 સ્થળોએ સૌથી મોટી ખેલાડી SBI મ્યુચ્યુઅલ ફંડએ નાણાકીય વર્ષ (FY) 21-22 (જાન્યુઆરી 1, 2022ના રોજ)માં 30 લાખથી વધુ નવી SIPs નોંધી છે, જેણે નાણાકીય વર્ષ 20-21ની…

Read More