બુધવાર, 10 મે, 2023: MSME ધિરાણમાં વિશેષતા ધરાવતી MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (MAS ફાઇનાન્શિયલ) (BSE: 540749, NSE: MASFIN)એ 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 201 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ 18 ટકા ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. આ ગાળા દરમિયાનContinue Reading