મેસ્સે મ્યુનિચેન ઇન્ડિયાએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કાર્ગો શો (IICS)નું અધિગ્રહણ કર્યું
મુંબઈ, 7 સપ્ટેમ્બર: B2B ટ્રેડ ફેરના આયોજન ક્ષેત્રની ભારતની અગ્રણી કંપનીઓમાંની એક અને મેસ્સે મ્યુનિચેન ગ્રુપનો હિસ્સો એવી મેસ્સે મ્યુનિચેન ઇન્ડિયાએ અપસ્ટ્રીમ બિઝનેસ સોલ્યુશન્સ LLP પાસેથી ઇન્ડિયા ઇન્ટરનેશનલ કાર્ગો શો (IICS)નું અધિગ્રહણ કર્યું છે. આ નવા તબક્કા હેઠળ મેસ્સે મ્યુનિચેન ઇન્ડિયા, અપસ્ટ્રીમ બિઝનેસ સોલ્યુશન્સ સાથે મળીને ઇન્ડિયા ઇન્ટરનેશનલ કાર્ગો શોની આગામી આવૃત્તિઓના વિકાસ અને આયોજન…
