શોસિયલ મિડિયા મારફત ભ્રામક જાહેરાતો કરાતી બોગસ ઓફરો સામે વિવિધ એક્સચેન્જની ચેતવણી
2024-08-27
અમદાવાદ, 27 ઓગસ્ટઃ એક્સચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે વોટ્સએપ ગ્રુપ્સ, ટેલિગ્રામ ચેનલ્સ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલ્સ વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ભારતીય અને આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબર્સ દ્વારા કામ કરતા કેટલાક અનૈતિક પ્રવૃત્તિઓ કરતા લોકો/એકમો સેબી/એક્સચેન્જીસ દ્વારા કહેવાતા ઇશ્યૂ કરાયેલા ખોટા સર્ટિફિકેટ્સ દેખાડીને એપ્રતિષ્ઠિત નાણાંકીય સંસ્થા હોવાનો દેખાડો કરીને ખાસContinue Reading

