કંપની 30થી વધુ દેશોમાં તેના બિઝનેસ નેટવર્કને વિસ્તારશે; 2026માં રૂ. 450 કરોડની નિકાસનું લક્ષ્ય અમદાવાદ, 17 ઓક્ટોબર, 2023: ગુજરાત સ્થિત એક્ઝારો ટાઇલ્સ લિમિટેડ આગામી 3-4 વર્ષોમાં નિકાસ વ્યવસાય વધારવા માટે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેના ડીલર નેટવર્કને વિસ્તારવા, યુરોપ, યુએસએ અને અન્ય વ્યૂહાત્મક સ્થળોએ નજીકના ભવિષ્યમાં વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાContinue Reading