MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23406- 23274, રેઝિસ્ટન્સ 23614- 23690
2024-06-25
અમદાવાદ, 25 જૂનઃ છેલ્લા કેટલાંક સમયથી નિફ્ટીની રેન્જ 23350- 23700 વચ્ચેની બંધાઇ ગઇ છે. ચોમાસું જે રીતે ધીમી ગતિએ આગળ વધી રહ્યુ છે. તે જ પેટર્નથી સેન્સેક્સ – નિફ્ટી પણ વર્તી રહ્યા છે. માર્કેટ છેલ્લા 8 દિવસથી આઇધર સાઇડ બ્રેકઆઉટ માટે મથી રહ્યું છે. પરંતુ 350ની રેન્જબાઉન્ડ સ્થિતિમાંથી બહાર આવીContinue Reading

