મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે યુપીઆઈ ઑટોપે મેન્ડેટ લોન્ચ કર્યું

મુંબઈ, 9 નવેમ્બર: ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે એસઆઈપી રજિસ્ટ્રેશન્સ માટે યુપીઆઈ ઑટોપે મેન્ડેટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ, કેફિનટેક અને બિલડેસ્ક દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી આ એક પ્રકારની ઉદ્યોગ પહેલ છે જે મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને યુપીઆઈ ઑટોપે સુવિધાનો ઉપયોગ કરીને એસઆઈપી મેન્ડેટના રજિસ્ટ્રેશન કરવામાં મદદ કરવા માટે…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા લોન્ચ થઇ રહેલા NFO એક નજરે

Scheme Category Type Open Close Risk Baroda BNPParibas SCap Equity-Small Cap Open Ended 06-Oct 20-Oct Very High Helios Overnight Debt-Overnight Open Ended 19-Oct 23-Oct Low Quantum Small Cap   Equity-Small Cap Open Ended 16-Oct 27-Oct Very High Parag ParikhArbitrage Hybrid-Arbitrage Open Ended 23-Oct 27-Oct Low ABS LifeUS Treasury3 Others-of s Open Ended 16-Oct 30-Oct Very…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સે કિર્લોસ્કર, ટીટાગઢ સહિત 5 સ્મોલકેપ શેરોમાં 250%થી વધુ રિટર્ન મેળવ્યું

ટોચનાસ્મોલકેપ ફંડ્સ ફંડ રિટર્ન(CY23) બેસ્ટ સ્ટોક શેર રિટર્ન(CY23) MahindraManulifeSCap Fund 38.67 KirloskarBro. 188 Franklin IndiaS Cos Fund 35.34 TitagarhRail 248 BandhanEmergingBusi. Fund 34.65 AparInd. 206 UnionSlCap Fund 34.07 Mrs.Bectors 170 Nippon IndiaSCapFund 33.89 KaynesTech. 249 અમદાવાદ, 19 ઓક્ટોબરઃ સ્મોલકેપ શેરોમાં તેજી માટે માર્કેટ રેગ્યુલેટર સેબીએ લાલ આંખ કરી હોવા છતાં તેની તેજી થંભવાનું નામ લેતી…

Read More

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી 200 આલ્ફા 30 ઇટીએફ એનએફઓ લોન્ચ કર્યું

અમદાવાદ, 9 ઓક્ટોબરઃ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે મિરે એસેટ નિફ્ટી 200 આલ્ફા 30 ઇટીએફ (નિફ્ટી 200 આલ્ફા 30 ટીઆરઆઈને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નિફ્ટી 200 આલ્ફા 30 ઇન્ડેક્સમાં ‘જેન્સેન આલ્ફા’ પર આધારિત તેના પેરેન્ટ નિફ્ટી 200 ઇન્ડેક્સમાંથી પસંદ કરાયેલા 30 લાર્જ કેપ અને મિડકેપ શેરોનો સમાવેશ થાય છે. સ્ટોક્સને તેમના…

Read More

દેશની મ્યુચ્યુઅલ ફંડ એસેટ્સ જીડીપીના 15 ટકા, અમેરિકા કરતાં ઘણી ઓછીઃ સેબી

મુંબઈ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) આશરે રૂ. 46 લાખ કરોડ છે, જે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના 15 ટકા છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના સંપૂર્ણ સમયના સભ્ય અમરજીત સિંઘે જણાવ્યું હતું કે, વિકસિત દેશોની સરખામણીમાં આ ખૂબ જ ઓછું છે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023માં બોલતા સિંઘે જણાવ્યું…

Read More