એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 26 જૂન:એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ નિફ્ટી 500 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ ઇન્ડેક્સ ફંડનો ઉદ્દેશ્ય નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (ટીઆરઆઈ)ની કામગીરીને અનુસરવાનો છે, જે રોકાણકારોને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર લિસ્ટેડ ભારતની ટોચની 500 કંપનીઓમાં વ્યાપક એક્સપોઝર ઓફર કરે છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 26 જૂન, 2024ના રોજ ખૂલશે…

Read More

સેમ્કો મ્યુ. ફંડે સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કર્યુ

મુંબઈ, 15 મે: સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ (એસઓએફ)ના લોન્ચની જાહેરાત કરી છે. એનએફઓ 17 મે, 2024ના રોજ ખૂલશે અને 31 મે, 2024ના રોજ બંધ થશે. સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ ડિસ્રપ્શન સ્ટ્રેટેજી પર બનાવવામાં આવ્યું છે જેમાં ડિજિટાઇઝેશન, ઇન્સાઇડર મિરર ટ્રેડિંગ, સ્પિન ઓફ્સ એન્ડ કોર્પોરેટ એક્શન્સ, રિફોર્મ્સ-રેગ્યુલેટરી, ગવર્મેન્ટ, અંડરવેલ્યુડ હોલ્ડિંગ કંપનીઝ, પ્રિમિયમાઇઝેશન, ટ્રેન્ડ્સ…

Read More

 મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને KYC ધોરણો પર રાહત

મુંબઇ, 15 મેઃ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ MF વ્યવહારો માટે KYC-રજિસ્ટર્ડ સ્ટેટસ મેળવવા માટે આધાર સાથે કાયમી એકાઉન્ટ નંબર (PAN) લિંક કરવાની જરૂરિયાતને દૂર કરી દીધી છે. નો યોર ક્લાયન્ટ (KYC) એ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બેંકો, ફંડ હાઉસ અને સ્ટોક બ્રોકર્સ…

Read More

ટાટા એસેટ મેનેજમેન્ટે 6 ઇન્ડેક્સ ફંડ્સ લોન્ચ કર્યા

મુંબઈ, 9 એપ્રિલ:  ટાટા એસેટ મેનેજમેન્ટ કંપની છ નવીનતમ ઇન્ડેક્સ ફંડ્સ લોન્ચ કરે છે. આ લોન્ચ અંગે ટાટા એસેટ મેનેજમેન્ટના બિઝનેસ હેડ આનંદ વરદરાજને જણાવ્યું હતું વધતા આવકના સ્તર તથા બદલાતા ગ્રાહક વલણના પગલે આ ઇન્ડેક્સ ફંડ્સ રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. (Disclaimer: The information provided here is investment advice only. Investing in the…

Read More

PAN અને MF ફોલિયોમાં રોકાણકારના નામ/જન્મતારીખ જૂદા હશે તો ટ્રાન્ઝેક્શન રિજેક્ટ થશે

PAN અને MF ફોલિયો વચ્ચે નામ અને જન્મતારીખ (DOB) મેળ ખાતી ન હોય તેવા હાલના રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં વ્યવહાર કરવા માટે તરત જ તેમની વિગતો સુધારવી જોઈએ અમદાવાદ, 19 માર્ચઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેશન (CBDT) એ CAMS દ્વારા સૂચના આપી છે કે MF ઉદ્યોગ સહિત AMCs, MFDs અને એક્સચેન્જ પ્લેટફોર્મ એ સુનિશ્ચિત કરવું જોઈએ…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે ક્રિસિલ IBX SDL જૂન 2034 ડેટ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

બેન્ચમાર્કઃ ક્રિસિલ IBX SDL ઈન્ડેક્સ: જૂન 2034 મેચ્યોરિટી તારીખ 30 જૂન, 2034 NFO તા. 4 માર્ચથી 12 માર્ચ લઘુતમ રોકાણઃ રૂ.5000 અને રૂ. 1ના ગુણાંકમાં એક્ઝિટ લોડઃ શૂન્ય મુંબઈ, 4 માર્ચ: ભારતના સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસીસ પૈકીના એક એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેમની નવી ફંડ ઓફર એક્સિસ ક્રિસિલ આઈબીએક્સ એસડીએલ જૂન 2034 ડેટ ઈન્ડેક્સ ફંડ…

Read More

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની ફરિયાદો 2023-24ના પ્રથમ 6 માસમાં 485 ફરિયાદો મળી, ગત વર્ષે 619 મળી હતી

મુંબઈ, 15 ફેબ્રુઆરી: મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની ફરિયાદો 2023-24ના પ્રથમ 6 માસમાં 485 ફરિયાદો મળી, ગત વર્ષે 619 મળી હતી. તે અંગે એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડિયા (AMFI)એ જણાવ્યું છે કે સતત ઓછી ફરિયાદો સૂચવે છે કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સેવાની ગુણવત્તા તથા પારદર્શકતાને વધારવા માટે સતત પ્રયત્નશીલ છે અને રોકાણકારોમાં વિશ્વાસનો મજબૂત પાયો ઊભો…

Read More

કોટક મ્યુચ્યુઅલ ફંડે ટેક્નોલોજી ફંડ લોન્ચ કર્યું

એનએફઓ 12મી ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છે અને 26મી ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે મુંબઈ, 13 ફેબ્રુઆરી: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ટેકનોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરે છે જે રોકાણકારોને ડાયનેમિક અને ઝડપથી ઊભરી રહેલા…

Read More