ઝેરોધા ફંડ હાઉસે ભારતનું પ્રથમ ગ્રોથ લિક્વિડ ETF લોન્ચ કર્યું, ઓવરનાઈટ રિટર્નનો લાભ મળશે

બેંગલુરુ, 9 જાન્યુઆરી, 2024: ઝેરોધા ફંડ હાઉસે આજે તેની નવી સ્કીમ અને ભારતનું પ્રથમ ગ્રોથ લિક્વિડ ETF – Zerodha Nifty 1D રેટ લિક્વિડ ETF લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ 24મી જાન્યુઆરી, 2024 સુધીમાં NSE અને BSE એક્સચેન્જમાં લિસ્ટિંગ થવાની અપેક્ષા છે. ઝેરોધા નિફ્ટી 1D રેટ લિક્વિડ ETF નિફ્ટી 1D રેટ ઇન્ડેક્સની નકલ કરે…

Read More

HDFCમ્યુચ્યુઅલ ફંડે નવી 24 બ્રાન્ચ શરૂ કરી

મુંબઇ, 3 જાન્યુઆરી: HDFC મ્યુચ્યુઅલ ફંડે સમગ્ર ભારતમાં 24 નવી બ્રાન્ચનું ઉદઘાટન કર્યું છે. આ નવી બ્રાન્ચ અંગુલ, કૂચબિહાર, હજારીબાગ, ખારઘર, રેણુકૂટ, રાયબરેલી, બલિયા, મુઝફ્ફરનગર, ફિરોઝાબાદ, છિંદવાડા, સતના, પાલનપુર, બારડોલી, રત્નાગીરી, લાતુર, અલાપ્પુઝા, તિરુવલ્લા, વિજયપુરા, થૂથુકુડી, ગ્રેટર નોઇડા, સોલન, દ્વારકા, સોનેમત અને સિરસા છે. હાલમાં HDFC એએમસી 200થી વધુ બ્રાન્ચના વિશાળ નેટવર્ક સાથે કાર્યરત છે….

Read More

ટાટા AIA ફ્લેક્સી ગ્રોથ ફંડ NFO 31 ડિસેમ્બરે બંધ થશે

મુંબઈ, 28 ડિસેમ્બરઃ જીવન વીમા કંપનીઓ ટાટા AIA લાઈફ ઈન્સ્યોરન્સ (Tata AIA) ટાટા AIA લાઈફ ફ્લેક્સી ગ્રોથ ફંડ રજૂ કર્યો છે. યુનિટ-લિંક્ડ પ્રોડક્ટ્સ વિન્ડો સાથેનું ન્યૂ ફંડ ઑફરિંગ (NFO) 31 ડિસેમ્બર, 2023 સુધી રૂ. 10 પ્રતિ યુનિટની NAV પર રોકાણ માટે ખુલ્લી રહેશે. ડાયનેમિક એલોકેશન: લાર્જ-મીડ અને સ્મોલ કેપ્સમાં આકર્ષણના આધારે જે-તે સમયે ડાયનેમિક રીતે…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે ફિક્સ્ડ ટર્મ પ્લાન સિરીઝ 118માં રૂ.600 કરોડ એકત્રિત કર્યા

મુંબઈ, 13 ડિસેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ફિક્સ્ડ ટર્મ પ્લાન સિરીઝ 118 (100 દિવસ)માંથી રૂ. 600 કરોડથી વધુ એકત્ર કર્યા છે. ફંડ 28મી નવેમ્બર 2023ના રોજ ખુલ્યું હતું અને 04મી ડિસેમ્બર 2023ના રોજ બંધ થયું હતું. ક્રિસિલ અલ્ટ્રા શોર્ટ ટર્મ ડેટ ઈન્ડેક્સ સામે બેન્ચમાર્ક કરાયેલ, તે મધ્યમ વ્યાજ દરના જોખમ અને મધ્યમ ધિરાણ જોખમ સાથે…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ લોન્ચ કર્યું

કેટેગરી થીમેટિક બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ TRI NFO ખૂલશે 1 ડિસેમ્બર NFO બંધ થશે 15 ડિસેમ્બર લઘુત્તમ અરજી રૂ. 500 અને રૂ.1ના ગુણાંકમાં મુંબઈ, 30 નવેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ થીમનું પ્રતિનિધિત્વ કરે છે અને નિફ્ટી ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ…

Read More

સેમ્કો મ્યુચ્યુઅલ ફંડે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ (DAAF) રજૂ કર્યું

એનએફઓ 7 ડિસેમ્બરે ખૂલશે અને 21 ડિસેમ્બરે બંધ થશે મુંબઈ, 28 નવેમ્બરઃ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ (DAAF) લોન્ચ કરે છે. DAAF મુશ્કેલ સમયમાં સંપૂર્ણપણે ડેટ તરફ જવાની ક્ષમતા સાથે મોમેન્ટમ મોડલને અનુસરે છે. મોટાભાગના અન્ય હાઇબ્રિડ BAF/DAAFના મોડલ P/B, P/E વગેરે પર બનેલા વેલ્યુએશન મોડલ્સને અનુસરે છે….

Read More

DSP AMCએ ગિફ્ટ સિટી ખાતે પેટા કંપનીની ઓફિસ શરૂ કરી

અમદાવાદ, 27 નવેમ્બર : ડીએસપી એસેટ મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ (“DSP AMC”) એ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ઓફિસના ઉદઘાટનની જાહેરાત કરી. DSP AMCની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ડીએસપી ફંડ મેનેજર્સ આઇએફએસસી પ્રાઇવેટ લિમિટેડને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેંટર્સ ઓથોરિટી (“IFSCA”) પાસેથી ફંડ મેનેજમેન્ટ એન્ટિટી (રિટેલ) રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયું છે. તે ડીએસપી એએમસીના ઓફશોર હબ…

Read More

2040 સુધીમાં દેશની 20 ટકા વસતિ 60થી વધુ વર્ષની હશે

ભારતમાં વીમા પ્રિમીયમ 2030 સુધીમાં 5000 અબજ રૂપિયાને વટાવી દે તેવી ધારણા ગ્રેટર નોઇડા, 15 ઓક્ટોબર: 20 વર્ષનાં ઐતિહાસિક ડેટાનાં આધારે વર્ષ 2030 સુધીમાં જનરલ ઇન્શ્યોરન્સ પ્રિમીયમનો આંક રૂ. 3,91,216 કરોડને વટાવી દે તેવી ધારણા છે. બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટ્રેઇનિંગ (BIMTECH) એ સૌ પ્રથમ વાર ઇન્શ્યોરન્સ ઇન્ડિયા રિપોર્ટ પ્રસિધ્ધ કર્યો છે. અહેવાલનાં મહત્વનાં તારણોમાંનું…

Read More