SIP રોકાણ ડિસેમ્બર-2021ની તુલનાએ આ વર્ષે ડિસેમ્બરમાં 20 ટકા વધ્યું અમદાવાદ: ભારતીય શેરબજારોની વોલેટિલિટી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ સતત વધી રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા વધી રેકોર્ડ 14,11,19,590ની રેકોર્ડ ટોચે પહોંચી હતી. જે ગતવર્ષે 12.02ની તુલનાએ 17.38 ટકા વધ્યુ છે. રિટેલ મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો પણ રેકોર્ડ 11.29 કરોડContinue Reading