ઓછું જોખમ, સોનાની શુદ્ધતા અને અનુકુળતા, ડિજિટલ ગોલ્ડમાં રુચિ વધારશેઃ નવી સર્વે

બેંગલુરુ, 7 ઓગસ્ટ: ડિજિટલ ગોલ્ડ એ એક અનોખી ઓફર છે જે ગ્રાહકોને આધુનિક અને નવીન સ્વરૂપમાં પરંપરાગત એસેટ ક્લાસમાં રોકાણ કરવા સક્ષમ બનાવે છે. નવી દ્વારા ડિજિટલ ગોલ્ડના રોકાણકારો અને બિન-રોકાણકારો વચ્ચે હાથ ધરાયેલો તાજેતરનો અભ્યાસ ભારતમાં તેને અપનાવવાના મુખ્ય કારણો અને ડિજિટલ ગોલ્ડને વ્યાપકપણે અપનાવતા અટકાવતા કેટલાક અવરોધો પર પ્રકાશ પાડે છે. નવી દ્વારા…

Read More

નાવી અને પિરામલ ફાઇનાન્સ વચ્ચે ‘ડિજિટલ પર્સનલ લોન’ માટે જોડાણ

નવી દિલ્હી: સચીન બંસલ અને અંકિત અગરવાલ દ્વારા સ્થાપિત અને ટેકનોલોજી આધારિત ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ કંપની નાવી ગ્રૂપે ભારતનાં ગ્રાહકોને ‘ડિજિટલ પર્સનલ લોન’ ઓફર કરવા પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (‘પિરામલ ફાઇનાન્સ’) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ઋણધારકો નાવી એપ પર 72 મહિનાની મુદત સુધીની રૂ. 20 લાખ સુધીની પર્સનલ…

Read More