સાઈનપોસ્ટ ઈન્ડિયાના સીએફઓ તરીકે નરેન સુગ્ગુલાની નિયુક્તિ
મુંબઈ, 29 સપ્ટેમ્બર: ભારતમાં ડિજિટલ મીડિયા એસેટ્સમાં અગ્રણી સાઈનપોસ્ટ ઈન્ડિયા લિમિટેડે નરેન સુગ્ગુલાની તેના ચીફ ફાઇનાન્સિયલ ઓફીસર (CFO) તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. નરેન સફળ ટ્રેક રેકોર્ડ સાથે અનુભવી ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ છે. તેઓ તાજેતરમાં રિલાયન્સ રિટેલમાં ફાયનાન્સ હેડ – ફાર્મા (Netmeds) તરીકે કામ કરતા હતા. રિટેલ, ફાર્મા અને એફએમસીજી ઉદ્યોગોમાં ભારત અને વિદેશમાં સમૃદ્ધ ફાઇનાન્સ…
