COMMODITY: INTRADAY TECHNICAL OUTLOOK

Gold LBMA Spot હળવા સુધારાની શક્યતા જોવા મળી શકે. જોકે, 1620 ડોલર નીચે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર આપી શકે છે. Silver LBMA Spot 20.10-1 18.20 ડોલર વચ્ચેની સુસ્ત ચાલ વચ્ચે માર્કેટ જે તરફ બ્રેકઆઉટ આપે તે તરફની ચાલ જોવા મળી શકે તેવું નિષ્ણાતોનું માનવું છે. Crude Oil NYMEX 84 ડોલર ઉપર માર્કેટમાં સતત સુધારાની ચાલનો…

Read More

એનસીડેક્સ: ગુવાર ગમ, ધાણા, હળદર વાયદામાં નીચલી સર્કિટ

સતત બીજા દિવસે બજારોમાં ખરીદીનાં અભાવે હાજર કારોબાર નરમ હતા જ્યારે વાયદામાં વેચવાલીનાં કારણે કૄષિ કોમોડિટીમાં ભાવ નીચા મથાળે બંધ રહ્યા હતા. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૬૨૮.૮૦ ખુલી સાંજે ૮૨૫૮.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૫૦૭  ખુલી ઉંચામાં ૮૫૧૩ તથા નીચામાં ૮૨૬૭  થઇ સાંજે…

Read More

NCDEX Report: ગુવારેક્સમાં ઉછાળો, સોયાબીન તથા હળદરમાં ઉપલી સર્કિટ               

એનસીડીએક્સ ખાતે વિવિધ કોમોડિટીમાં બે- તરફી વધઘટ એનસીડેક્સ ખાતે શુક્રવારે કૃષિ કોમોડિટીમાં ભારે લેવાલી જોવા મળી હતી. ગુવારેક્ષ ઇન્ડેક્ષ વધ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ ૭૯૦૪.૭૦ ખુલી ૭૯૮૧.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૩૫  ખુલી ઉંચામાં ૮૦૦૦ તથા નીચામાં ૭૩૫૪  થઇ સાંજે ૭૯૭૯  બંધ રહ્યા હતા. ગુવારેક્ષમાં ૨૩ સોદા સાથે કુલ બે…

Read More