NCDEX:ગુવારેક્ષમાં સુધારો, એરંડા-ધાણા નીચલી- ગુવારગમમાં ઉપલી સર્કિટ
મુંબઇ: ઉંચા મથાળે વાયદામાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળતાં કૄષિ કોમોડિટીમાં એકંદરે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ સવારે ૮૬૧૫.૫૦ ખુલી સાંજે ૮૬૩૫.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૫૭૯ રૂપિયા ખુલી ઉંચામાં ૮૫૭૯ તથા નીચામાં ૮૫૭૯ રૂપિયા થઇ સાંજે ૮૫૭૯ રૂપિયા બંધ રહ્યા હતા….
