કરમતારા એન્જિનિયરીંગે રૂ.1750 કરોડના આઇપીઓ માટે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યાં

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ પાવર ટ્રાન્સમીશન કંપની કરમતારા એન્જિનિયરીંગે આઇપીઓ દ્વારા રૂ. 1,750 કરોડ એકત્રિત કરવા માટે બજાર નિયામક સેબી પાસે પેપર્સ ફાઇલ કર્યાં છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) મૂજબ આ પ્રસ્તાવિત આઇપીઓ રૂ. 1,350 કરોડના મૂલ્યના શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર્સ દ્વારા રૂ. 400 કરોડના મૂલ્યના શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. ઓએફએસના…

Read More

લક્ષ્મી ડેન્ટલનો IPO 13 જાન્યુઆરીએ ખૂલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 407-428

આઇપીઓ ખૂલશે 13 જાન્યુઆરી આઇપીઓ બંધ થશે 15 જાન્યુઆરી એન્કર ઇન્વેસ્ટર બીડ 10 જાન્યુઆરી ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસ બેન્ડ રૂ. 407-428 લોટ સાઇઝ 33 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 10 જાન્યુઆરી, 2025 – લક્ષ્મી ડેન્ટલ (“LDL” or “The Company”)નો આઇપીઓ તા. 13 જાન્યુઆરીના રોજ ખૂલી રહ્યો છે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 407થી…

Read More

હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસે BSEમાં ડેબ્યુ કર્યું

અમદાવાદ, 29 ડિસેમ્બર: ગુજરાતની હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસ લિમિટેડ (BSE – 544308 )ના ઈક્વિટી શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયા છે. હિલ્ટોન સોફ્ટવેર એન્ડ ગેસીસ મેડિકલ અને ઈન્ડસ્ટ્રીયલ ગેસ, સોફ્ટવેર સોલ્યુશન્સ અને સસ્ટેનેબલ એનર્જીની વિવિધ શ્રેણીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કંપનીના શેર્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જના મુખ્ય બોર્ડ પર ”XT” ગ્રુપ સિક્યોરિટીઝની યાદીમાં લિસ્ટેડ છે અને…

Read More

પ્રાઈમરી માર્કેટ રિવ્યૂઃ 1 મેઈનબોર્ડમાં અને  2 SME IPOની એન્ટ્રી: 8 IPO આ  સપ્તાહે લિસ્ટિંગ કરાવશે

અમદાવાદ, 23 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં 23 ડિસેમ્બરથી શરૂ થતું સપ્તાહ વ્યસ્ત રહેશે. ગયા અઠવાડિયે ગંભીર કરેક્શન હોવા છતાં પબ્લિક ઈશ્યૂ તેમજ શેરબજારમાં તાજેતરના લિસ્ટિંગની સ્થિતિ મજબૂત રહી હતી. ફેડરલ રિઝર્વના વ્યાજ દરના અંદાજને પગલે ગયા સપ્તાહે બજાર 4.8 ટકા નીચે હતું. આગામી સપ્તાહમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી એક સહિત ત્રણ પબ્લિક ઇશ્યુ ખુલશે, જ્યારે 8 નવા આઇપીઓમનું…

Read More

Listing of ZINKA LOGISTICS TODAY

AHMEDABAD, 22 NOVEMBER Symbol: BLACKBUCK Series: Equity “B Group” BSE Code: 544288 ISIN:  INE0UIZ01018 Face Value:  Rs 1/- Issued Price:  Rs 273/- (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે…

Read More

પ્રાઇમરી માર્કેટ વોચ: આ સપ્તાહે 4 મેઇનબોર્ડ IPO, 1 SME IPO અને 1 લિસ્ટિંગ

અમદાવાદ, 4 નવેમ્બરઃ પ્રાઇમરી માર્કેટ 4 નવેમ્બરથી શરૂ થતાં નવા વર્ષના નવા સપ્તાહ માટે રોકાણકારોના મૂડીરોકાણ વિકલ્પો સાથે સજ્જ છે, જેમાં અપેક્ષિત સ્વિગી IPO સહિત ચાર મેઇનબોર્ડ IPO, ખૂલી રહ્યા છે. SME સેગમેન્ટમાં એક IPO ખુલશે. ઑક્ટોબરમાં, ભારતીય શેરબજારને નોંધપાત્ર વેચવાલીનો સામનો કરવો પડ્યો હતો, જેમાં રેકોર્ડ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) આઉટફ્લો, નિરાશાજનક Q2 કમાણી…

Read More

હ્યુન્ડાઇ: ડાહ્યા રોકાણકારોએ લાંબાગાળા માટે રોકાણ કરવા જેવો IPO

અમદાવાદ, 10 ઓક્ટોબરઃ Hyundai Motor India રૂ. 27,870 કરોડનો દેશનો સૌથી મોટો IPO લોન્ચ કરવા માટે તૈયાર છે. જ્યારે ઓટોમેકર રોકાણકારોને નાણાં કમાવવામાં મદદ કરે છે કે કેમ તે જોવા માટે રાહ જોવી અને જોવાની જરૂર છે. IPO MARKETમાં લિસ્ટેડ જાયન્ટ કંપનીઓનો ડેટા દર્શાવે છે કે Paytm અને રિલાયન્સ પાવર સહિત દેશના કેટલાક સૌથી મોટા…

Read More

આવતા સપ્તાહે 6 લિસ્ટિંગ, 2 IPOની એન્ટ્રી

મેઈનબોર્ડ અને SME સેગમેન્ટમાંથી એક- એક IPO દ્વારા રૂ. 365.5 કરોડ એકત્ર કરવામાં આવશે અમદાવાદ, 6 ઓક્ટોબરઃ ઑક્ટોબર સિરીઝની શરૂઆતથી ઇક્વિટી માર્કેટમાં નોંધપાત્ર કરેક્શન પછી, પ્રાઇમરી માર્કેટનો મૂડ પણ ઑક્ટોબરમાં સાવધ બન્યો હોય એવું લાગે છે કારણ કે 7 ઑક્ટોબરથી શરૂ થતાં આગામી સપ્તાહ દરમિયાન મેઇનબોર્ડમાં એક અને એસએમઇ પ્લેટફોર્મ પર એક એમ ફક્ત બે…

Read More