11 IPO અને 14 લિસ્ટિંગ સાથે પ્રાઇમરી માર્કેટ પૂરબહારમાં

અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ 23 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા નવા સપ્તાહ દરમિયાન  પ્રાઇમરી માર્કેટમાં 11 નવા આઇપીઓની એન્ટ્રી તથા 14 નવા આઇપીઓના લિસ્ટિંગ સાથે ભારે ધમધમાટ જોવા મળશે. તે પૈકી મેઇનબોર્ડમાં બે આઇપીઓ પ્રવેશી રહ્યા છે. પ્રાઇમરી માર્કેટમાંથી 11 કંપનીઓ બજારમાંથી 900 કરોડ રૂપિયા એકત્ર કરશે. મેઇનબોર્ડમાં બે આઇપીઓની એન્ટ્રી: કેઆરએન હીટ અને મનબા ફાઇનાન્સ MAINBOARD…

Read More

બજાજ હાઉસિંગ IPO 135% પ્રિમિયમે લિસ્ટેડ

મુંબઇ, 16 સપ્ટેમ્બરઃ બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આઇપીઓએ ધમાકેદાર લિસ્ટિંગ સાથે સોમવાર, 16 સપ્ટેમ્બરના રોજ શેરબજારોમાં મજબૂત શરૂઆત કરી હતી, જેમાં NSE અને BSE બંને પર શેર દીઠ રૂ. 150ના ભાવે લિસ્ટિંગ થયું હતું, જેમાં IPO ઇશ્યૂ કિંમત કરતાં 114 ટકાના પ્રીમિયમ હતા. બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેર સફળ IPO બિડર્સને શેર દીઠ રૂ. 70ના ઇશ્યૂ ભાવે…

Read More

સનોફી કન્ઝ્યુમર હેલ્થકેર (SCHIL) BSE-NSEમાં લિસ્ટેડ

મુંબઈ, 13મી સપ્ટેમ્બર 2024: સનોફી કન્ઝ્યુમર હેલ્થકેર ઈન્ડિયા લિમિટેડ (“SCHIL”) એ આજે ​​BSE લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ (NSE) પર તેની સફળ સૂચિની જાહેરાત કરી છે.સનોફી કન્ઝ્યુમર હેલ્થકેર ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, હિમાંશુ બક્ષી દ્વારા BSE ખાતે શરૂઆતની ઘંટડી વગાડીને આ માઈલસ્ટોનને ચિહ્નિત કરવામાં આવ્યું હતું, જે કંપનીના ઈક્વિટી શેરના લિસ્ટિંગને…

Read More

બાઝાર સ્ટાઈલ રિટેલનો IPO 30 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 370- 389

IPO ખૂલશે 30 ઓગસ્ટ IPO બંધ થશે 3 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.370-389 ઇશ્યૂ સાઇઝ 17652320 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.834.68 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.IN RATING 6.5/10 અમદાવાદ, 27 ઓગસ્ટ: બાઝાર સ્ટાઈલ રિટેલ તા. 30 ઓગસ્ટના રોજ શેરદીઠ રૂ.5ની મૂળકિંમત અને રૂ. 370- 389ની પ્રાઇસબેન્ડ ધરાવતાં ઇક્વિટી શેર્સના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે….

Read More

ઈન્ટરઆર્ક બિલ્ડીંગમાં મજબૂત લિસ્ટિંગઃ નિષ્ણાતો શું કહે છે… બાય/સેલ/હોલ્ડ?

અમદાવાદ, 26 ઓગસ્ટઃ ઈન્ટરઆર્ક બિલ્ડીંગ પ્રોડક્ટ્સનો આઈપીઓ આજે રૂ. 900ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 1291.20ના મથાળે મજબૂત 44 ટકા પ્રિમિયમે ખૂલ્યા બાદ એક તબક્કે રૂ. 1316ની સપાટીએ આંબી ગયો હતો. જોકે, ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન રોકાણકારોએ નફો બુક કરવાનું વલણ અપનાવવાના કારણે શેર રૂ. 1203ની સપાટી સુધી ઘટ્યો હતો અને છેલ્લે રૂ. 1203ની સપાટીએ રૂ. 303…

Read More

મેઇનબોર્ડ ખાતે લિસ્ટેડ આઇપીઓની સ્થિતિ એક નજરે

અમદાવાદ, 25 ઓગસ્ટ Company Issue Price LAST Price Profit/Loss Saraswati Saree Depot ₹160 ₹180.10 12.56% Unicommerce eSolutions ₹108 ₹225.80 109.07% Brainbees Solutions ₹465 ₹638.55 37.32% Ola Electric Mobility ₹76 ₹126.21 66.07% Ceigall India ₹401 ₹400.75 -0.06% Akums Drugs ₹679 ₹940.95 38.58% Sanstar ₹95 ₹134.00 41.05% Bansal Wire ₹256 ₹352.35 37.64% Emcure Pharma ₹1008 ₹1,385.10 37.41%…

Read More

સરસ્વતી સાડી ડેપોનો IPO 21% પ્રિમિયમ સાથે લિસ્ટેડ

અમદાવાદ, 20 ઓગસ્ટઃ સરસ્વતી સાડી ડેપો લિમિટેડ (SSDL)નો IPO રૂ. 160ની ઇશ્યૂ પ્રાઇસ સામે એનએસઇ ખાતે રૂ. 194ની સપાટીએ લિસ્ટેડ થયો હતો. જે 21 ટકા પ્રિમિયમ દર્શાવે છે. શેરની બજાર કિંમત અંગે જોકે, બજારના નિષ્ણાતોએ મિશ્ર મંતવ્યો વ્યક્ત કર્યા છે. નાણાકીય વર્ષ 24ની વાર્ષિક કમાણીના આધારે ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો લાગે છે અને તેમને લગભગ 28…

Read More

Stocks in News, NEW LISTING, Q1 CORPORATE RESULTS

Listing of SARASWATI SAREE DEPOT Symbol: SSDL Series: Equity “T Group” BSE Code: 544230 ISIN: INE0PQ101010 Face Value: Rs 10/- Issued Price: Rs 160/- per share AHMEDABAD, 20 AUGUST Sequent Scientific: Company gets prequalification approval from WHO for Albendazole API (Positive) Allcargo logistics: International supply chain monthly operational volume for the month of July stood…

Read More