ધ સ્લીપ કંપની દેશમાં 100 નવા સ્ટોર્સ સાથે ગુજરાતમાં રિટેલ હાજરી વધારશે
કંપનીએ અમદાવાદ શહેરમાં બીજા આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું અમદાવાદ, 28 જુલાઇ: ઊંઘ અને સીટીંગના ઉકેલો માટે એશિયાની પ્રથમ અને એકમાત્ર પેટન્ટ સ્માર્ટગ્રિડ ટેક્નોલોજી પ્રોવાઇડ કરતી ધ સ્લીપ કંપની આગામી માર્ચ-2024 સુધીમાં દેશમાં 100થી વધુ કંપનીની માલિકીના સ્ટોર્સ શરૂ કરવા સાથે ગુજરાતમાં તેની રિટેલ હાજરી વધારવા જઇ રહી છે. તેના ભાગરૂપે કંપનીએ આજે અમદાવાદમાં સીજી રોડ ખાતે…
