MF AUMમાં વ્યક્તિગત રોકાણકારોનું યોગદાન 5 વર્ષમાં 145% વધ્યું

અમદાવાદ, 24 મેઃ Cafemutualનું AMFI ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે MF AUM માં વ્યક્તિગત રોકાણકારોનું યોગદાન 2019માં 58%  હતું તે વધીને 2024માં 63% થયું છે. વ્યક્તિગત AUM રૂ. 2019માં 13.81 લાખ કરોડથી વધીને 2024માં રૂ. 33.87 લાખ કરોડ નોંધાઇ છે. જે 5 વર્ષમાં 145%નો વધારો દર્શાવે છે. વ્યક્તિગત રોકાણકારોમાં, છૂટક રોકાણકારોની AUM વધીને રૂ. 2019માં…

Read More

10 મે-4 જૂન દરમિયાન NFO એક નજરે

Scheme Name Open Close Scheme Mirae Asset Nifty MidSmallcap400 Momentum Quality 100 ETFFund of Fund 10-May 24-May OpenEnded Bajaj Finserv MultiAsset Allocation Fund 13-May 27-May OpenEnded Bajaj Finserv Nifty1D Rate Liquid ETF 13-May 27-May OpenEnded DSP Nifty BankIndex Fund 15-May 27-May OpenEnded WhiteOak Capital Special OpportunitiesFund 15-May 29-May OpenEnded Samco SpecialOpportunities Fund 17-May 31-May OpenEnded…

Read More

સેમ્કો મ્યુ. ફંડે સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કર્યુ

મુંબઈ, 15 મે: સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ (એસઓએફ)ના લોન્ચની જાહેરાત કરી છે. એનએફઓ 17 મે, 2024ના રોજ ખૂલશે અને 31 મે, 2024ના રોજ બંધ થશે. સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ ડિસ્રપ્શન સ્ટ્રેટેજી પર બનાવવામાં આવ્યું છે જેમાં ડિજિટાઇઝેશન, ઇન્સાઇડર મિરર ટ્રેડિંગ, સ્પિન ઓફ્સ એન્ડ કોર્પોરેટ એક્શન્સ, રિફોર્મ્સ-રેગ્યુલેટરી, ગવર્મેન્ટ, અંડરવેલ્યુડ હોલ્ડિંગ કંપનીઝ, પ્રિમિયમાઇઝેશન, ટ્રેન્ડ્સ…

Read More

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોંચ કર્યું

મુંબઇ/પૂણે, 11 મે: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (બજાજ ફિનસર્વ એએમસી)એ બજાજ ફિનસર્વ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ ઉચ્ચ ડિવિડન્ડ યીલ્ડ વ્યૂહરચના સાથે ઇક્વિટી, ડાયનેમિક ડ્યુરેશન મેનેજમેન્ટ સાથે ડેટ, કોમોડિટી અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REITs) અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ (InvITs) ટ્રસ્ટ સહિત વિવિધ એસેટ ક્લાસિસમાં એક્સપોઝર પ્રદાન કરે છે….

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP પ્રવાહ 8 વર્ષમાં 6 ગણો વધ્યો

અમદાવાદ, 10 એપ્રિલઃ મ્યુચ્યુઅલ ફંડ્સમાં નાના રોકાણકારોની પહેલી પસંદગી ગણાતાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી)માં છેલ્લા 8 વર્ષમાં રોકાણ પ્રવાહ 8 ગણો વધ્યો હોવાનું એમ્ફીના ડેટા દર્શાવે છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI પાસેથી ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે SIP યોગદાન એપ્રિલ 2016ના અંતે રૂ. 3,122 કરોડથી વધીને ફેબ્રુઆરી 2024ના અંતે રૂ. 19,187 કરોડ…

Read More

મોતિલાલ ઓસ્વાલ AMCએ મોતિલાલ ઓસ્વાલ નિફ્ટી રિયલ્ટી ETF અને મોતિલાલ ઓસ્વાલ નિફ્ટી સ્મોલકેપ 250 ETF લોન્ચ કર્યા

મુંબઈ, 21 માર્ચ 2024: મોતિલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (MOAMC) એ મોતિલાલ ઓસવાલ નિફ્ટી રિયલ્ટી ETF અને મોતિલાલ ઓસવાલ નિફ્ટી સ્મોલકેપ 250 ETF લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મોતિલાલ ઓસ્વાલ નિફ્ટી રિયલ્ટી ETFનો ઉદ્દેશ્ય રોકાણકારોને રિયલ્ટી સેક્ટરની વૃદ્ધિની સંભાવનામાં ભાગ લેવાની તક પૂરી પાડવાનો છે અને તેનું ભારતનું પ્રથમ ETF રિયલ્ટી શેરોમાં એક્સપોઝર ઓફર કરે…

Read More

HDFC મ્યુચ્યુઅલ ફંડ દ્વારા નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ ફંડ લોન્ચ

મુંબઈ, 13 માર્ચ: HDFC મ્યુચ્યુઅલ ફંડ (HDFC એમએફ)ના ઈન્વેસ્ટમેન્ટ મેનેજર HDFC એસેટ મેનેજમેન્ટ કં.લિ.દ્વારા HDFC નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ ફંડ શરૂ કરવામાં આવ્યો છે. આ ફંડનો એનએફઓ 7મી માર્ચ 2024ના રોજ ખુલ્યો છે અને 21મી માર્ચ,2024ના રોજ બંધ થશે. રિયલ્ટી સેક્ટર અર્થતંત્ર માટે અત્યંત મહત્વનું છે, કારણ કે તે કેટલાક સેક્ટર પૈકીનું એક સેક્ટર છે કે…

Read More

ફેબ્રુઆરીમાં ઇક્વિટી ફંડ પ્રવાહ 23% વધી રૂ. 26866 કરોડ; SIP બુક રૂ.19000 કરોડની ટોચે

મુંબઇ, 8 માર્ચઃ ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં ફંડ્સનો પ્રવાહ ફેબ્રુઆરીમાં 23 ટકા વધીને રૂ. 26,865.78 કરોડ થયો હોવાનું એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઑફ ઇન્ડિયા (AMFI)ના ડેટા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2021 થી સતત 36મા મહિને ઇક્વિટી ફંડ્સમાં પ્રવાહ સકારાત્મક ઝોનમાં રહ્યો છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) મારફત રોકાણ જાન્યુઆરીમાં રૂ. 18,838 કરોડની સામે ગયા…

Read More